Question
ઢગલો થઈ ઢળી પડવું

Answer

અર્થ : લોથપોથ થઈને પટકાઈ પડવું
વાક્યપ્રયોગ : મગર સાથેની લડાઈમાં સિંહ લોહીલુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free