Question
રસના ઘૂંટડા પીવા

Answer

અર્થ : અત્યંત આનંદની અનુભૂતિ કરવી
વાક્યપ્રયોગ : દીકરીને નૃત્ય કરતી જોઈને મા રસના ઘૂંટડા પીતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free