Question
પેટ ભરીને $- ..............$
વાક્ય $: - ..............$

Answer

અર્થ :- નિરાંત, તૃપ્ત થવાય એ રીતે
વાક્ય :- લાંબા સમયે મળેલી બંને બહેનપણીઓએ મોડી રાત સુધી પેટ ભરીને વાતો કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free