Question
અધ્ધર જીવે

Answer

અર્થ : ઉચાટથી, ચિંતાથી
વાક્યપ્રયોગ : પતિ માછલાં પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અધ્ધર જીવે તેની રાહ જોતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free