Question
જળ$-$પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.

Answer

જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે$:$
$(1)$ ઘરવપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષકોને સુએજ શુદ્ધીકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ.
$(2)$ ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ.
$(3)$ સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવાં જોઈએ.
$(4)$ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ.
$(5)$ પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલૉજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free