$V^{2+}(aq) + 2e^{-} \rightarrow V$, $E^o = -1.19\,V; $
$Fe^{3+}(aq) + 3e^{-} \rightarrow Fe$, $E^o = -0.04\,V:$
$Au^{3+}(aq) + 3e^{-} \rightarrow Au$, $E^o = + 1.40\,V;$
$Hg^{2+}(aq) + 2e^{-} \rightarrow Hg$, $E^o = + 0.86\,V$
જલીય દ્રાવણમાં $NO^-_{3}$ દ્રારા કયા ધાતુઓના યુગ્મનું ઓક્સિડેશન નથી થતુ?
સૂચિ - $I$ | સૂચિ - $II$ |
$(A)$ $Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)$ | $(I)$ પ્રાથમિક બેટરી |
$(B)$ $Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)$ | $(II)$ દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ |
$(C)$ $2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )$ | $(III)$ બળતણા (ઈંઘણ) કોષ |
$(D)$ $2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)$ | $(IV)$ દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ |
$Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O$
પ્રાપ્ત થયેલ $Cr ^{3+}$ નો જથ્થો $0.104$ ગ્રામ હતો.
આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે
(લઈએ : $F =96000\, C$, ક્રોમિયમ નું આણ્વિય દળ$=52$ )