MCQ
જો $4\,P(A) = 6\,P\,(B) = 10\,P\,(A \cap B) = 1,\,$ તો  $P\,\left( {\frac{B}{A}} \right) = ......$
  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{3}{5}$
  • C
    $\frac{7}{{10}}$
  • D
    $\frac{{19}}{{60}}$

Answer

$P{\text{ }}\left( {\frac{B}{A}} \right) = \frac{{P(A \cap B)}}{{P(A)}} = \frac{{(1/10)}}{{(1/4)}} = \frac{2}{5}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f( x )=\left\{\begin{array}{cl}\frac{\tan x -1}{ x -\frac{\pi}{4}} ; & x \neq \frac{\pi}{4} \\ k ; & x =\frac{\pi}{4}\end{array}\right.$ વિઘેય $x =\frac{\pi}{4}$ આગળ સતત હોય, તો $k =\ldots \ldots \ldots$
જો $\vec a = 3\vec j + 4\vec k$ , $\vec b = 2\vec i + \vec k$ અને $\vec c$ , $\vec d$ એ અનુક્રમે $\vec a$ નો ઘટક એ $\vec b$ ને સમાંતર અને લંબ હોય તો $\left[ {\left( {\vec a \times \vec c} \right) \times \left( {\vec c \times \vec d} \right)\,\left( {\vec c \times \vec d} \right) \times \left( {\vec d \times \vec a} \right)\left( {\vec d \times \vec a} \right) \times \left( {\vec a \times \vec c} \right)} \right]$ ની કિમત મેળવો. 
${{{d^{20}}y} \over {d{x^{20}}}}(2\cos x\cos 3x)$=
ધારોકે પ્રદેશ $\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}$ નું ક્ષેત્રફળ $A$ છે. તો $540\,A =........$
જો શ્રેણિક ${{A}_{r}}=\left[ \begin{matrix} r & r-1 \\ r-1 & r \\ \end{matrix} \right],r=1,2,3......$ તો $\left| {{A}_{1}} \right|+\left| {{A}_{2}} \right|+....+\left| {{A}_{101}} \right|=.......$
ઘટનાઓ $\text{A,B,C}$ પરસ્પર નિવારક છે. $P\left( A \right)=\frac{3x+1}{3},P\left( B \right)=\frac{1+x}{4}$ અને $P\left( C \right)=\frac{1-2x}{2}$ તો $x$ ની શકય કિંમત $.........$ અંતરાલમાં હશે.
$\int_1^2 {\frac{{\cos (\log x)}}{x}} \,dx = $
જો $A = \left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,y - 2x \ge  - 4} \right\}$ તો  $A$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
એક રેખાની દિકોસાઇનએ $2,1, 2$ ના સમપ્રમાણમાં છે અને તે બીજી રેખાઓ $x = y + a = z$ અને $x + a = 2y = 2z$ ને છેદે છે. તો આ છેદબિંદુઓ મેળવો.
વિધેય $f(x) = \int\limits_0^1 {t\,\sin \,\left( {x + \pi t} \right)} dt,\,x \in \,R$ નિ મહત્તમ કિમત ......... થાય.