Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન $emf$ ધરાવતા પરંતુ જુદો જુદો $r_{1}$ અને $r_{2}$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ $R$ નું મૂલ્ચ .......થશે.
$0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
નીચેના પરિપથમાં બતાવ્યા મુજબ $400\,\Omega$ અવરોધનો બે છેડા સાથે જોડેલ વોલ્ટ મીટરનું અવલોકન (વાંચન) $30\,\ V$ છે. તેને $300\, \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે તો તેનું વાંચન ................ $V$ હશે.