Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે વિધુતભાર રહિત બેટરી સમાંતરમાં જોડેલી છે. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. $(i)$ સમતુલ્ય $e.m.f$ બે $e.m.f $ કરતાં ઓછો હોય છે. $(ii)$ સમતુલ્ય આંતરિક અવરોધ એ બે આંતરિક અવરોધો કરતાં ઓછો હોય છે.
$100^{\circ} C$ તાપમાને એક બલ્બનો ફિલામેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો તેનાં અવરોધનો તાપમાન ગુણાંક $0.005$ પ્રતિ ${ }^{0} C$ હોય તો જ્યારે તેનો અવરોધ $200 \;\Omega$ થાય ત્યારનું તામપાન ($^oC$ માં) કેટલું થશે?
$ 220\, V\;\;emf$ ધરાવતો $dc$ પ્રવાહ સ્ત્રોત ને એક $1\,\Omega $ અવરોધ અને $ 200\, V\;\;emf$ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલા છે, તો $R$ નું ન્યૂનતમ મૂળી કેટલા ................... $\Omega$ હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$
$5\; {A}$ નો પ્રવાહ $0.04\; {m}^{2}$ આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (${V} / {m}$ માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા $\rho=44 \times 10^{-8}\, \Omega m$)