MCQ
જો A = [123]. B' = [456] હોય , તો AB = _________________ .
  • A
    $A B=\left[\begin{array}{lll}3 & 6 & 1\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{l}3 \\ 6 \\ 1\end{array}\right]$
  • C
    $A B$ શક્ય નથી.
  • [32]

Answer

Correct option: D.
[32]
(D) $[32]$
અહીં $A=\left[\begin{array}{lll}1 & 2 & 3\end{array}\right]$ એ $1 \times 3$ છે.
$B =\left[\begin{array}{l}4 \\ 5 \\ 6\end{array}\right]$ એ $3 \times 1$ શ્રેણિક છે.
$\therefore \quad A B$ એ $1 \times 1$ શ્રેણિક વ્યાખ્યાયિત છે.
$\quad$$\quad$$A B=[4+10+18]=[32]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $I\left( {m,n} \right) = \int\limits_0^1 {{t^m}{{\left( {1 + t} \right)}^n}dt;m,n \in R,} $ પછીથી $I\left( {m,n} \right)$ છે.
જો દ્રિપદી વિતરણ સંભાવનામા મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય તો ઓછામા ઓછા બે વખત સફળ થવાની સંભાવના મેળવો. 
$\sin \left(2 \sin ^{-1} x\right)=\ldots \ldots \ldots \ldots . .$$(0 < x < 1)$
${e^{{x^3}}}$ નું  $log_ex$ ની સાપેક્ષે વિકલન કરો .
જો $f(x)$ એ સતત અને વિકલનીય વિધેય છે કે જે $f(x).f(f(x)) = x^2 + 1, \, f(1) = 2, \,f'(1) = k$ પાલન કરે છે તો $f'(2)$ મેળવો.
${{{d^{20}}y} \over {d{x^{20}}}}(2\cos x\cos 3x)$=
વિધેય $f(x) = \log (x + \sqrt {{x^2} + 1} )$ એ. . . . છે .
અહી $A$ એ વક્ર $y=x|x-3|$ અને  $x$-અક્ષ અને $x=-1$ અને $x=2$  વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો $12\,A$ ની કિમંત $...........$ મેળવો.
જો $P(B) \neq 0$ અને $A \subset B$ હોય તેવી બે ઘટનાઓ $A$ અને $B$ માટે નીચેનામાંથી કયું સત્ય છે? 
જો $y = x^{x^{x...\infty}},$ તો  $x (1 -y \log x)\, dy/dx =$