MCQ
જો  $A = \{ 1,\,2,\,3,\,4\} $; $B = \{ a,\,b\} $ અને  $f:A \to B$, તો  $A \times B$ મેળવો. 
  • A
    $\{(a, 1), (3, b)\}$
  • B
    $\{(a, 2), (4, b)\}$
  • $\{(1, a), (1, b), (2, a), (2, b), (3, a), (3, b), (4, a), (4, b)\}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$\{(1, a), (1, b), (2, a), (2, b), (3, a), (3, b), (4, a), (4, b)\}$
c
(c) It is obvious.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન $ (A) $ : બિંદુ  $(5, -4)$  એ અતિવલય  $y^2 - 9x^2 + 1 = 0 $ ની અંદર આવેલું છે.

કારણ ${\rm{(R)}}$ બિંદુઓ ${\rm{ (}}{{\rm{x}}_{\rm{1}}}{\rm{, }}{{\rm{y}}_{\rm{1}}}{\rm{)}}$ એઅતિવલય ${\rm{ }}\,\,\frac{{{x^2}}}{{{a^2}}}\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\, = \,\,1$ ની અંદર આવેલું , તો $\frac{{x_{^1}^2}}{{{a^2}}}\, - \,\,\frac{{y_1^2}}{{{b^2}}}\, - \,\,1\,\, < \,\,0$

બિંદુઓ ${\text{(1, 0)}}$ અને $( - 2\,\,,\,\,\sqrt 3 )$ ને જોડતી રેખાએ $x-$અક્ષ સાથે બનતો ખૂણો........$^o$ મેળવો.
ઉપવલય $\frac{{{x}^{2}}}{15}+\frac{{{y}^{2}}}{3}=1$ ના કેન્દ્રથી $3$ એકમ અંતરે આવેલ ઉપવલયના બિંદુનો ઉત્કેન્દ્રીકોણ ......... .
એક અસમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે.જો છાપ આવે તો બે અસમતોલ પાસાને ઉછાળીને તેના પરના અંકોનેા સરવાળો નોધવામાં આવે છે.અને જો કાંટો આવે તો સરખી રીતે છીપેલાં $11$ પત્તાં કે જેની પર $2,3,4,…,12$ અંકો લખેલો છે તેમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે અને તેના પરનો અંક નોંધવામાં આવે છે.તો નોધાયેલી સંખ્યા $7$ અથવા $8$ હોય,તેની સંભાવના મેળવો.
$x\in R,$ માટે $\lim_{x \rightarrow \infty} {{\left( \frac{x-3}{x+2} \right)}^{x}}=........$
જો $\cos \,\alpha  + \cos \,\beta  = \frac{3}{2}$ અને $\sin \,\alpha  + \sin \,\beta  = \frac{1}{2}$  હોય તથા $\theta $ એ $\alpha $ અને $\beta $  નો સમાંતર મઘ્યક હોય તો $\sin \,2\theta  + \cos \,2\theta $= .......
જો ${a^2} + {b^2} = 1$ તો $\frac{{1 + b + ia}}{{1 + b - ia}} = $
$x$ ના કયા ન્યૂનત્તમ મૂલ્ય માટે સમીકરણ $x^2 - 8kx + 16 (k^2 - k + 1) = 0$ ના બંને બીજ વાસ્તવિક, ભિન્ન અને તેમનું મૂલ્ય ઓછામાં ઓછું $4$ મળે ?
દ્વિઘાત સમીકરણ $8sec^2\theta - 6sec\theta + 1 = 0$ ના બીજની સંખ્યા કેટલી થાય ?
સમીકરણ $(1+x)^{10}+x(1+x)^{9}+x^{2}(1+x)^{8}+\ldots+x^{10}$ માં $x^{7}$ નો સહગુણક મેળવો.