MCQ
જો $A$ અને $B$ સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો, $AB + BA$ એ
  • A
    વિસંમિત શ્રેણિક
  • B
    સંમિત શ્રેણિક
  • C
    શુન્ય શ્રેણિક છે
  • D
    એકમ શ્રેણિક છે

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $b _{ n }=\int \limits_{0}^{\frac{\pi}{2}} \frac{\cos ^{2} nx }{\sin x } dx , n \in N$ હોય તો 
જો $y = a{x^{n + 1}} + b{x^{ - n}}$, તો ${x^2}{{{d^2}y} \over {d{x^2}}} = $
જો ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A|B) =  P(B|A) $ હોય, તો
અહી વિધેય $f:[0, \infty) \rightarrow[0, \infty)$ એ  $\mathrm{f}(\mathrm{x})= \int_{0}^{x}[y] \,d y$ મુજબ વ્યાખ્યાયિત છે . કે જ્યાં $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે . તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.
$f: N \rightarrow N , f(x)=x^6$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, તો ________.
સદિશો $\overrightarrow{a}=4\hat{i}+4\hat{j}-7\hat{k} $ અથવા $\overrightarrow{b}=\hat{i}-2\hat{j}+2\hat{k} $ વચ્ચેનો કોણદ્ઘિભાજક $\overrightarrow{c}$ છે. જો $ \overrightarrow{c}=3\sqrt{6}$ હોય તો, $\overrightarrow {c}=\ .......$
જો $y = {a_0} + {a_1}x + {a_2}{x^2} + ..... + {a_n}{x^n},$ તો ${y_n} = $
ઉપવલય $9 x^2+4 y^2=1$ થી પ્રથમ ચરણામાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.
એક પ્રતયોગિતામા બાર રમતવીરો $P_1, P_2, P_3,........ P_{12}$ છે અને તેમને છ જોડીમા વહેંચવામા આવે છે દરેક રમતમા વિજેતા જોડીમા રહેલા બે રમતવીરો વચ્ચેની રમતથી નક્કી થાય છે ધારો કે દરેક રમતવીરની ક્ષમતા સરખી છે તો બરાબર $P_1$ અને $P_2$ માંથી એક હારશે.
જો $y = a{e^{mx}} + b{e^{ - mx}}$, તો ${{{d^2}y} \over {d{x^2}}} - {m^2}y = $