MCQ
જો $A$ ચોરસ શ્રેણિક હોય તો,
  • $AA'$ સંમિત શ્રેણિક છે.
  • B
    $A + A'$ વિસંમિત શ્રેણિક છે.
  • C
    જો $A$ વિસંમિત હોય તો $B'AB$ સંમિત છે.
  • D
    $A - A'$ સંમિત શ્રણિક છે.

Answer

Correct option: A.
$AA'$ સંમિત શ્રેણિક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x)=\frac{4 x^2+1}{x}$ એ $ ......... $ અંતરાલમાં ઘટતું વિધેય છે.
$A=\left\{(x, y): x^{2} \leq y \leq \min \{x+2,4-3 x\}\right\}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ $p$ અને $q$ એવી મળે કે જેથી min $f(x) > max\, g(x)$ થાય, જ્યા $f(x) = x^2 + 2px + 2q^2$ અને $g(x) = -x^2 -2qx + p^2 (x \in R)$ હોય તો $|\frac{2p}{q}|$ ની કિમતો સમાવતો ગણ મેળવો.
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} + x\frac{{dy}}{{dx}} + \sin y + {x^2} = 0$ એ . . . પ્રકારનું છે .
જો $f : [1, 3] \to R$ એ  $\frac{x}{{[x]}} \le f(x) \le \sqrt {6 - x} ,$ દરેક $x \ne 2$ નું પાલન કરે છે અને  $f(2) = 1,$ કે જ્યાં  $R$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને  $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે .

વિધાન  $1:$ $\mathop {\lim }\limits_{x \to {2^ - }} \,f(x)$ નું અસ્તિત્વ છે .

વિધાન $2:$ $f$ એ $x = 2$ આગળ સતત છે .

જો $\int \frac{\mathrm{d} \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{\mathrm{e}}|\mathrm{f}(\theta)|+\mathrm{C}$  કે જ્યાં $\mathrm{C}$ સંકલન અચળાંક છે તો $(\lambda, f(\theta))$ ની ક્રમયુક્ત જોડ મેળવો.
${\cos ^{ - 1}}\left[ {\cot \left\{ {{{\sin }^{ - 1}}\sqrt {\frac{{2 - \sqrt 3 }}{4}}  + {{\cos }^{ - 1}}\frac{{\sqrt {12} }}{4} + {{\sec }^{ - 1}}\sqrt 2 } \right\}} \right]$ ની કિમંત મેળવો.
Two dice $A$ and $B$ are rolled, Let the numbers obtained on $A$ and $B$ be $\alpha$ and $\beta$ respectively. If the variance of $\alpha-\beta$ is $\frac{p}{q}$, where $p$ and $q$ are coprime, then the sum of the positive divisors of $p$ is equal to
જો $S\left( \alpha  \right) = \left\{ {\left( {x,y} \right):{y^2} \leq x,0 \leq \alpha } \right\}$ અને  $A(\alpha )$ એ  $S(\alpha )$ ના પ્રદેશનું ક્ષેત્રફળ છે . જો $\lambda$ માટે $0 < \lambda  < 4,A (\lambda ) : A\left( 4 \right)\,=\,2:5$ હોય તો  $\lambda $ મેળવો.
$\int_{}^{} {{{\sec }^{2/3}}x\,{\rm{cose}}{{\rm{c}}^{4/3}}x\;dx = } $