MCQ
જો $a = i + j +k, a.b = 1 $ અને $a \times b = j - k,$ તો $b = …….$
  • A
    $i$
  • B
    $i - j + k$
  • C
    $2j - k$
  • D
    $2i$

Answer

ધારો કે $b = {b_1}\,i + {b_2}\,j + {b_3}k$

હવે $j - k = a \times b = \left| {\begin{array}{*{20}{c}}   i&j&k \\    1&1&1 \\    {{b_1}}&{{b_2}}&{{b_3}}  \end{array}} \right|$

$\,{b_3} - {b_2} = 0,{b_1} - {b_3} = 1,{b_2} - {b_1} =  - 1$

$ \Rightarrow \,\,{b_3} = {b_2},{b_1} = {b_2} + 1$

હવે $a.b = 1$

$ \Rightarrow {b_1} + {b_2} + {b_3} = 1$

$ \Rightarrow \,\,3{b_2} + 1 = 1$ 

$ \Rightarrow {b_2} = 0$

$ \Rightarrow \,{b_1} = 1,{b_3} = 0$

આથી $b = i$        

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P(2,-1,2)$ માંથી ૫સા૨ થતી રેખાની દિક્કોસાઈન ધન છે. તે યામાક્ષો સાથે સમાન મા૫ના ખૂણા બનાવે છે. રેખા , સમતલ $2x + y + z = 9$ ને $Q$ માં છેદે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ $....... .$
Bag $A$ contains $4$ green and $3$ red balls and bag $B$ contains $4$ red and $3$ green balls. One bag is taken at random and a ball is drawn and noted it is green. The probability that it comes bag $B$
$\int_{}^{} {\sqrt {\frac{{1 - x}}{{1 + x}}} } \;dx = $
જો $S = \left\{ {\left( {\begin{array}{*{20}{c}}
{{a_{11}}}&{{a_{12}}}\\
{{a_{21}}}&{{a_{22}}}
\end{array}} \right):{a_{ij}} \in \left\{ {0,1,2} \right\},{a_{11}} = {a_{22}}} \right\}$ તો ગણ $S$ માં રહેલા સામાન્ય શ્રેણિકની સંખ્યા મેળવો.
જો ત્રિકોણ $ABC$ માં બિંદુ $P$ એ પરિકેન્દ્ર છે . અને $A, B, C$ અને $P$ ના સ્થાનસદીશ અનુક્રમે  $\vec a,\vec b,\vec c$ અને $\frac{{\vec a + \vec b + \vec c}}{4}$ હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
વિકલ સમીકરણ $({x^2} + {y^2})dx = 2xydy$ નો ઉકેલ મેળવો.
શ્રેણિક $A^2 + 4A - 5I$ મેળવો કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને $A = \left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
4&{ - 3}
\end{array}} \right]$
$\int\limits_0^{1000} {{e^{x - \left[ x \right]}}dx =\ ..........} $
એક સમધનની બાજુની લંબાઈ x મીટર છે.જો તેની બાજુની લંબાઈમાં $3 \%$ નો વધારી થતો હોય તો તેના ધનફળમાં થતાં વધારાનું આસજ મૂલ્ય......... છે.
$\int_0^1 {\log \sin \left( {\frac{\pi }{2}x} \right)} \,dx = $