જો આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બદલાયને ઘનમૂળના વ્યસ્ત પ્રમાણનો નિયમ બની જાય ($F \propto {1\over r^3}$) પરંતુ કેન્દ્રનું બળ સમાન રહે તો ?
  • A
    કેપ્લરના ક્ષેત્રફળના નિયમનું પાલન થાય
  • B
    કેપ્લરના આવર્તકાળના નિયમનું પાલન થાય
  • C
    (A) અને (B) બંનેનું પાલન થાય
  • D
    (A) અને (B) બંનેમાથી એકપણ નિયમનું પાલન થાય નહી
Easy
Download our app for free and get startedPlay store
d
Kepler's second law states that a planet moves in its ellipse so that the line between it and the Sun placed at a focus sweeps out equal areas in equal times.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા  ........ $(days)$ સમય લાગશે.
    View Solution
  • 2
    ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$
    View Solution
  • 3
    $1 \,kg$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $100\, m/sec$ છે .પદાર્થ ની ગ્રહ ની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા  ......... $J$ થાય.
    View Solution
  • 4
    પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ......... $m/{\sec ^2}$ થાય.
    View Solution
  • 5
    બે ઉપગ્રહ $A$ અને $B$ જેની કક્ષીય ત્રિજ્યા $4R$ અને $R$ છે જો $A$ ઉપગ્રહ નો વેગ $3v$ હોય તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને $F$ જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.
    View Solution
  • 7
    $m$ દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા $R$) ની આસપાસ સપાટીથી $h$ ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g_0$ હોય, તો ઉપગ્રહની કુલઊર્જા $g_0$ ના પદમાં કઇ હશે?
    View Solution
  • 8
    પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુકત કરવા તેનો વેગ કેટલા $\%$ વધારવો પડે?
    View Solution
  • 9
    પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા $10^{-2}$ છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?
    View Solution
  • 10
    $m$ દળનો માણસ એ $M$ દળ અને $R$ ત્રિજ્યાના ગ્રહ તરફ પડે છે. તે સપાટીની નજીક પહોંચે છે ત્યારે જાણો છે કે તે ગ્રહના નાના હોલમાંથી પસાર થઈ જશે. જેવો તે તેમાં પ્રેવેશે છે તે જોવે છે કે તે ગ્રહ એ $2 M / 3$ જેટલા દળ અને બિંદુવત દળ $M / 3$ ના અવગણ્ય જાડાઈના બે ગોળાકાર જોડકા વડે બનેલો છે. તો માણસ દ્વારા અનુભવાતો ગુરુત્વકર્ષી બળનો તફાવત કેટલો હશે?
    View Solution