Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ $R_1$ ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો $R_2$ અને $R_4$ અનુક્રમે $80\,\Omega$ અને $40\,\Omega$ છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, $R_3$ તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
પોટેન્શીયોમીટરના પરીપથમાં $2\,V \,e.m.f$ અને $5\, \Omega$ અવરોધ વાળો કોષ જોડેલ છે તથા એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો $1000\,\ cm$ લાંબો અને $15\, \Omega$ અવરોઘ ઘરાવતો વાયર જોડેલ તો વાયરનો વિધુત સ્થીતિમાન પ્રચલન.... હશે.
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?