Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા મિનિટ ઊકળશે.
આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
અર્ધવાહક માટે તાપીય અવરોધકતા અંક $\alpha$ માપવા માટે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતકીય ગોઠવણ તૈયાર કરવામાં આવે છે. ભૂજા $\mathrm{BC}$ એ અર્ધવાહક ધરાવે છે. આ પ્રયોગ $25^{\circ} \mathrm{C}$ તાપમાને કરવામાં આવે છે અને અર્ધવાહક ધરાવતી ભૂજાનો અવરોધ $3 \mathrm{~m} \Omega$ છે. ભૂજા $\mathrm{BC}$ ને $2^{\circ} \mathrm{C} / \mathrm{s}$ ના અચળ દર થી ઠંડી પાડવામાં આવે છે. જો $10 \mathrm{~s}$ બાદ ગેલ્વેનોમીટર કોણાવર્તન ના દર્શાવતું હોય તો$\alpha$_____________હશે.