MCQ
જો $A(x)=\left[\begin{array}{cc}\cos x & -\sin x \\ \sin x & \cos x\end{array}\right]$ તો $A\left(\frac{\pi}{2}\right) A(\pi)=\ldots \ldots \ldots$
  • A
    $A(0)$
  • B
    $A \left(-\frac{\pi}{2}\right)$
  • $A\left(-\frac{3 \pi}{2}\right)$
  • D
    $A (-\pi)$

Answer

Correct option: C.
$A\left(-\frac{3 \pi}{2}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $x^{2}+y^{2}=16$ અને પરવલય $y^2 = 6x$ ના બહારના ભાગથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ .....
Odds $8$ to $5$ against a person who is $40$ years old living till he is $70$ and $4$ to $3$ against another person now $50$ till he will be living $80$. Probability that one of them will be alive next $30$ years
જો ${\rm{a}}{l}{\rm{  +  bm  +  cn  =  0}}$ અને ${\rm{fmn  +  gn}}{l}{\rm{  +  h}}{l}{\rm{m  =  0}}$ દીકકોસાઇનો વાળી રેખાઓ લંબ હોય ,તો $\,\frac{{f}}{a}\,\, + \;\,\frac{g}{b}\,\, + \;\,\frac{h}{b}\,\, = \,\,........$
$\sin \frac{{dy}}{{dx}} = a$ ; $y(0) = 1$ નો ઉકેલ મેળવો.
વક્ર $y =1, y =3, x =0, x = y ^{a}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $\frac{364}{3}$ હોય તો $a$ ની અયુગ્મ પ્રાકૃતિક કિમંત મેળવો.
ધારો કે $\lambda, \mu \in {R}$. જો સમીકરણ સંહતિ

$ 3 x+5 y+\lambda z=3 $

$ 7 x+11 y-9 z=2$

$97 x+155 y-189 z=\mu$ ને અસંખ્ય ઉકેલો હોય, તો $\mu+2 \lambda=$..........

ગણ $\{a, b, c, d\}$ પરનું સંબંધ $R = \{(a, b), (b, c), (b, d)\}$ સામ્ય સંબંંધ બને તે માટે ઓછામાં ઓછી સંખ્યામાં ઉમેરવામા આવતા ધટકોની સંખ્યા $............$ છે.
વિકલ સમીકરણ $y \frac{d x}{d y}=x\left(\log _e x-\log _e y+1\right), x>0, y>0 \text { passing }$ નો ઉકેલનો વક્રએ બિંદુ  $(\mathrm{e}, 1)$ માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ . . . . . 
ધારો કે $\vec a  = \hat i\,\, + \,\,\hat j\,\, + \,\hat k,\,\,\,\vec b \,\, = \,\,\hat i\,\, - \,\,\hat j\,\, + \,\hat k,\,$ અને $\vec c \, = \,\hat i\,\, + \,\,\hat j\,\, - \,\hat k$ ત્રણ સદિશો છે. $\vec a  $ અને $\vec b $ ના સમતલમાં $\vec v $ સદીશ કે જેનો $\vec c $ પરનો પ્રક્ષેપ $\frac{1}{{\sqrt 3 }}$ હોય, તે સદીશ $\vec v = \,\,...... $
$\int\limits_1^e {\left( {(x + 1} \right).{e^x}\ln x} )dx\, = $