MCQ
જો $\overrightarrow{AB}$ નાં $\overleftrightarrow{OX} ,\ \overleftrightarrow{OY} $ અને $\overleftrightarrow{OZ} $ ૫૨ના પ્રક્ષે૫ અનુક્રમે $3,4$ અને $12$ હોય તો $|\overrightarrow{AB}|=\ ...........$
  • A
    $169$
  • B
    $144$
  • C
    $19$
  • $13$

Answer

Correct option: D.
$13$
$\overrightarrow{AB}=x_1\widehat{i}+x_2\widehat{j}+x_3\widehat{k}$ હોય , તો $\overrightarrow{AB}$ નો $ \overleftrightarrow{OX} $ પર નો પ્રક્ષેપ $=\overrightarrow{AB}.\widehat{i}.$
$\therefore x_1=3$ તેજ પ્રમાણે $x_2=4, x_3=12$
$\therefore |\overrightarrow{AB}|=\sqrt{x_1^2+x^2_2+x^2_3}=13$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણો  $2x + 3y - z = 0$, $x + ky - 2z = 0$ અને  $2x - y + z = 0$ ને શૂન્યતર ઉકેલ $(x, y, z)$ હોય તો  $\frac{x}{y} + \frac{y}{z} + \frac{z}{x} + k$ મેળવો.
જો $\int \sqrt{\sec 2 x-1} d x=\alpha \log _e\left|\cos 2 x+\beta+\sqrt{\cos 2 x\left(1+\cos \frac{1}{\beta} x\right)}\right|+$ અચળ હોય,તો $\beta-\alpha=..............$
જો $\vec a  = \,\,2i\,\,\, + \;\,2j\,\,\, - \,\,k$ અને  $\vec b \,\, = \,\,6i\,\, - \,3j\,\, + \;2k\,\,$ આપેલ હોય તો $\vec a \,\, \times \,\,\,\vec b $ મેળવો.
$\mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 0}^n {\frac{n}{{{{\left( {2r + n} \right)}^2}}}} $ મેળવો.
બિંદુકે જેનો સ્થાનસદીશ  $ - \,\hat i\, + \,2\hat j\, + 6\hat k$ હોય તેનું રેખાથી લંબઅંતર મેળવો કે જે બિંદુ $(2, 3, -4)$ માંથી પસાર થાય છે અને સદીશ $6\,\hat i\, + 3\hat j\, - 4\hat k$ ને સમાંતર હોય . 
જો $y = \sqrt {\sin \sqrt x } $, તો ${{dy} \over {dx}} = $
ધારો કે પ્રદેશ $\left\{(x, y): x-2 y+4 \geqslant 0, x+2 y^2 \geqslant 0, x+4 y^2 \leq 8, y \geqslant 0\right\}$ નું ક્ષેત્રફળ $\frac{\mathrm{m}}{\mathrm{n}}$ છે, જ્યાં $\mathrm{m}$ અને $\mathrm{n}$ પરસ્પર અવિભાન્ય સંખખ્યાઓ છે. તો$\mathrm{m}+\mathrm{n}=$=__________।
જો $\left( {\frac{{2 + \sin x}}{{1 + y}}} \right)\frac{{dy}}{{dx}} = - \cos x,\;y(0) = 1,$ તો $y{\rm{ }}\left( {\frac{\pi }{2}} \right)$=
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=-\left(\frac{x^2+3 y^2}{3 x^2+y^2}\right), y(1)=0$ નો ઉકેલ $.........$ છે.
$\int\limits_{ - 3}^1 {(2{{\left( {t + 1} \right)}^5} - 5{{\left( {t + 1} \right)}^3} + t + 3} {)dt}$ =