MCQ
જો $C \subset A - B$ અને $D \subset B - A$ હોય, તો $C \cap D =$ ...........
  • A
    $A$
  • B
    $B$
  • $\phi$
  • D
    $A \triangle B $

Answer

Correct option: C.
$\phi$
C

$C \subset A - B $ અને $ D \subset B - A$

$\therefore C \cap D \subset (A - B) \cap (B - A)$

$\therefore C \cap D \subset \phi$

$\therefore C \cap D = \phi$

$= \phi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમગુણોત્તર શ્રેણીના દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધન પદોનો સરવાળો $3$ અને તેનો છઠ્ઠું, સાતમું અને આઠમા પદોનો સરવાળો $243$ હોય તો આ શ્રેણીમાં પ્રથમ $50$ પદો સુધીનો સરવાળો કેટલો થાય ?
$r$ ત્રિજ્યાવાળા ત્રણ વર્તૂળો એકબીજાને સ્પર્શેં છે. આપેલ ત્રણેય વર્તૂળોને અંદરતી સ્પર્શતા વર્તૂળની ત્રિજ્યા :
વક્ર $f\left( x \right)={{x}^{2}}+bx-b$ ના બિંદુ $\left( 1,1 \right)$ આગળના સ્પર્શક તથા અક્ષો વડે પ્રથમ ચરણમાં ત્રિકોણ બને છે.જો તેનું ક્ષેત્રફળ $2$ હોય, તો $b=.............$
જો પરવલય $y ^{2}=2 x$ એ બિંદુ $( a , 0) a \neq 0,$ માથી પસાર થાય છે તો $'a'$ ની કિમંત  . .  . કરતાં મોટી હોવી જોઇયે.
$\lim_{y \rightarrow 0} \frac{\sqrt[3]{y}+\sqrt[3]{{{y}^{2}}}-\sqrt[4]{{{y}^{3}}}}{\sqrt[3]{y}+\sqrt{y}+\sqrt[4]{{{y}^{3}}}}$
જો બે રેખાઓ $x + ( {a - 1} )\,y = 1$ અને $2x + {a^2}y = 1\,( {a \in R - \{ {0,1} \}} )$ એકબીજાને લંબ હોય તો તેમના છેદબિંદુનું ઉંગમબિંદુથી અંતર મેળવો. 
રેખાઓ $x \cos \theta+y \sin \theta=7, \theta \in\left(0, \frac{\pi}{2}\right)$ ના યામાક્ષો વચ્યેની રેખાખંડોના મધ્યબિંદુઓ દ્વારા આલેખાયેલ વક્ર પર બિંદુ $\left(\alpha, \frac{7 \sqrt{3}}{3}\right)$ આવેલ હોય, તો $\alpha=.........$
જો $z_1$ , $z_2$ , $z_3$ , $\omega $, $z_0$ , $z'_0$ એવા સંકર સમતલ પરના બિંદુઓ છે કે જેમાંથી કોઈ પણ $3$ રેખિય નથી તથા $Arg\left( {\frac{{\omega  - {z_1}}}{{{z_2} - {z_3}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_2}}}{{{z_3} - {z_1}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_3}}}{{{z_1} - {z_2}}}} \right) = \frac{\pi }{2}$ અને $z_1$ , $z_2$ , $z_3$ માટે સમીકરણ $|z -z_0|$ = $R_1$ , $z_2$ , $\omega $ , $z_3$ માટે સમીકરણ $|z -z_0 '| = R_2$ હોય તો  $\frac{{{R_1}}}{{{R_2}}}$ ની કિમત મેળવો 
$a, (a + d), (a + 2d), ……. A.P. $ ના પ્રથમ $n $ પદોનો મધ્યક શોધો.
$(7, 9)$ બિંદુમાંથી પસાર થતી અને રેખા $x\,\, - \,\,\sqrt 3 \,y\,\, - \,\,2\,\sqrt 3 \,\, = \,\,0\,$સાથે $60°$ નો ખૂણો બનાવતી બે સુરેખાના સમીકરણ કયા થાય ?