MCQ
જો ચોરસ શ્રેણિક $A$ અને $B$ માટે $AB=A$ અને $BA=B$ તો ${{B}^{2}}=.........$
  • $B$
  • B
    $-B$
  • C
    $0$
  • D
    $A$

Answer

Correct option: A.
$B$
A

$B^2=B . B$

$=(BA)B$$\ \ \ \ \ \ \ \ $$-(\because B=BA$ રકમ પરથી )

$=B(AB)$ $\ \ \ \ \ \ \ \ \ \ $ $-(\because AB=A$ રકમ પરથી )

$=BA$
$B^2=B$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x=\cos x y$ તો $\frac{d y}{d x}=\ldots \ldots .$.
$\left| {\,\begin{array}{*{20}{c}}0&{p - q}&{p - r}\\{q - p}&0&{q - r}\\{r - p}&{r - q}&0\end{array}\,} \right| = $
$k $ ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહતી $\left( {k + 1} \right)x + 8y = 4k\;,\;kx + \left( {k + 3} \right)y $$= 3k - 1$ ને એક પણ ઉકેલ નથી.
ધારોકે $[t]$ એ $t$ અથવા તેથી નાનો મહત્તમ પૂણાંક દર્શાવે છે, તો $\int\limits_{0}^{1}\left[-8 x^{2}+6 x-1\right] d x$ નું મૂલ્ય....................છે
એક સમતોલ પાસાની રમતમાં ભાગ લેનાર વ્યક્તિને પાસા પર મળતો પૂર્ણાંક $1$ અથવા $2$ હોય, તો તેના હરીફ પાસેથી રૂપિયા $10$ મળે છે. જો $3,4,5$ અને $6$ હોય તો, ખેલાડીએ તેના પ્રતિસ્પર્ધીને કેટલા રૂપિયા ચુકવવા જોઈએ કે જેથી રમત સમતોલ બને $?$
જો $\int_{-K}^{K} |x|dx=\frac{1}{K}$ જ્યાં $K \in N$ તો $K =\ .............$
વિકલ સમીકરણ $\frac{dy}{dx}-2 \frac{y}{x}=x^3$  નો ઉકેલ મેળવો..
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{x - y + 3}}{{2(x - y) + 5}}$ નો ઉકેલ મેળવો.
${\sec ^{ - 1}}[\sec ( - {30^o})] = $ ...... $^o$
$\int {\frac{{{{\sec }^2}x}}{{\log {{(\tan x)}^{\tan x}}}}dx = } $