MCQ
જો $\cos (\alpha + \beta ) = \frac{4}{5},\sin (\alpha - \beta ) = \frac{5}{{13}}$ અને $\alpha ,\beta $ એ  $0$ અને $\frac{\pi }{4},$ ની વચ્ચે આવેલ હોય તો $\tan 2\alpha = $
  • A
    $\frac{{16}}{{63}}$
  • $\frac{{56}}{{33}}$
  • C
    $\frac{{28}}{{33}}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$\frac{{56}}{{33}}$
b
(b) We have $\cos \,(\alpha + \beta ) = \frac{4}{5}$

and $\sin \,(\alpha - \beta ) = \frac{5}{{13}}$

$ \Rightarrow \,\,\sin \,(\alpha + \beta ) = \frac{3}{5}$

and $\cos \,(\alpha - \beta ) = \frac{{12}}{{13}}$

$ \Rightarrow \,\,2\alpha = {\sin ^{ - 1}}\frac{3}{5} + {\sin ^{ - 1}}\frac{5}{{13}}$

$ = {\sin ^{ - 1}}\left[ {\frac{3}{5}\sqrt {1 - \frac{{25}}{{169}}} + \frac{5}{{13}}\sqrt {1 - \frac{9}{{25}}} } \right]$

$ \Rightarrow \,\,2\alpha = {\sin ^{ - 1}}\,\left( {\frac{{56}}{{65}}} \right)\,$

$\Rightarrow \,\sin \,2\alpha = \frac{{56}}{{65}}$

Now, $\tan \,2\alpha = \frac{{\sin \,2\alpha }}{{\cos \,2\alpha }} $

$= \frac{{56/65}}{{33/65}} = \frac{{56}}{{33}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $12$ ભિન્ન દડાઓ ને $3$ ભિન્ન પેટીમા મુકવામા આવે તો કોઇ એક પેટીમા બરાબર $3$ દડાઓ હોય તેની સંભાવના મેળવો.
વર્તૂળ $x^2 + y^2 = 4x + 8y + 5$ એ રેખા $3x - 4y = m$ ને બે ભિન્ન બિંદુઓ આગળ ક્યારે છેદે ?
$\frac{{{C_0}}}{1} + \frac{{{C_2}}}{3} + \frac{{{C_4}}}{5} + \frac{{{C_6}}}{7} + ....$=
જો $i = \sqrt { - 1} $, તો $1 + {i^2} + {i^3} - {i^6} + {i^8}$ = . . .
$X-$ અક્ષની ઉપરના અર્ધતલમાં કોઈ પણ સમક્ષિતિજ રેખા વિધેય $f:R \rightarrow R, f(x)= |x|$ ના આલેખ કેટલા બિંદુઓમાં છેદશે ?
જો ${(1 + x)^n} = {C_0} + {C_1}x + {C_2}{x^2} + .... + {C_n}{x^n}$, તો ${C_0} + 2{C_1} + 3{C_2} + .... + (n + 1){C_n}$ = . . .
ધારો કે $N$ એ પરવલય $y^2=4ax$ ના બિંદુ $P(t)$ થી $X-$ અક્ષ પરનો લંબપાદ છે તથા $X-$ અક્ષને સમાંતર અને $\overrightarrow{PN}$ ને દુભાગતી રેખા પરવલયને $Q$ માં મળે છે. જો $\overrightarrow{NQ}$ એ $Y-$ અક્ષને $T$ માં મળે, તો $T$ ના યામ ......... .
જો $\lim \limits_{x \rightarrow 0}\left\{\frac{1}{x^{8}}\left(1-\cos \frac{x^{2}}{2}-\cos \frac{x^{2}}{4}+\cos \frac{x^{2}}{2} \cos \frac{x^{2}}{4}\right)\right\}=2^{-k}$ હોય તો $k$ ની કિમત શોધો 
$\cos ^4 \frac{\pi}{12}-\sin ^4 \frac{\pi}{12}=$________
$\mathop {\lim }\limits_{x \to - 2} \frac{{{{\sin }^{ - 1}}(x + 2)}}{{{x^2} + 2x}}  = . . .$