MCQ
જો $\cot ^{-1} \alpha+\cot ^{-1} \beta=\cot ^{-1} x$,તો $x=\ ......$
  • A
    $\frac{\alpha+\beta}{1-\alpha \beta}$
  • B
    $\frac{\alpha-\beta}{1+\alpha \beta}$
  • C
    $\frac{\alpha \beta-1}{\alpha+\beta}$
  • D
    $\frac{1+\alpha \beta}{\alpha+\beta}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય  $\,\,{f}(x)\, = \,\log x\, - \,\frac{{2x}}{{2\, + \,x}}$ એ ક્યાં અતરલમાં વધતું વિધેય હોય $?$ 
Out of $21$ tickets marked with numbers from $1$ to $21$, three are drawn at random. The chance that the numbers on them are in $A.P.$, is
વિધાન $1$ : જો સમીકરણો $x + ky + 3z = 0, 3x+ ky - 2z = 0, 2x + 3y - 4z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $k$ ની કિમંત $\frac{31}{2}$ થાય .

વિધાન $2$ : ત્રણ સજાતીય સમીકરણોના સહગુણકોનો નિશ્રાયકનું મૂલ્ય શૂન્ય હોય તો સમીકરણોનો ઉકેલ શૂન્યતર ઉકેલ મળે.

$x \in[-1,1]$ માટે સમીકરણ $\sin ^{-1}\left[x^{2}+\frac{1}{3}\right]+\cos ^{-1}\left[x^{2}-\frac{2}{3}\right]=x^{2}$ ના ઉકેલની સંખ્યા મેળવો કે જ્યાં  $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે .
વિકલ સમીરણ $\frac{d y}{d x}=\frac{1}{x+y+2}$ નો સંકલ્પકારક અવયવ ______________ છે.
વિધેય  $f(x)=\sin ^{-1}\left[2 x^{2}-3\right]+\log _{2}\left(\log _{\frac{1}{2}}\left(x^{2}-5 x+5\right)\right)$ નો પ્રદેશ મેળવો.  ( કે જ્યાં  $[ t ]$ એ મહતમ પૃણાંક વિધેય છે. )
વિધેય $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{{e^{2x}} - 1}&,&{x \le 0}\\{ax + \frac{{b{x^2}}}{2} - 1}&,&{x > 0}\end{array}} \right.$ એ . . . .માટે સતત અને વિકલનીય છે .
સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15$ ધ્યાને લો, જ્યાં $\lambda$, $\mu \in R$. નીચેના વિધાનો પૈકી ક્યું એક સાચું નથી ?
સમતલ ${2}x + y - {3}z + {4} = {0}$ ના અભિલંબની દિક્કોસાઇન અનુક્રમે $......... .$
સાદા સ્વરૂપમાં ફેરવો : $\tan ^{-1} \frac{\sqrt{1+x^{2}}-1}{x}, x \neq 0$