MCQ
જો  $\left( {\begin{array}{*{20}{c}}
  {{a^2} + a} \\ 
  3 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {{a^2} + a} \\ 
  9 
\end{array}} \right)\,$  હોય, તો $a\, = \,\,........$
  • A
    $3$
  • B
    $9$
  • C
    $12$
  • D
    $6$

Answer

$\left( {\begin{array}{*{20}{c}}
  {{a^2} + a} \\ 
  {{a^2} + a - 3} 
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
  {{a^2} + a} \\ 
  9 
\end{array}} \right)\,\,\,$

${a^2} + a - 3 = 9$

$\,\,{a^2} + a - 12 = 0\,$

$\,(a - 3)(a + 4) = 0$

$a = 3 $ અથવા $ a = -4  $

અહીં, $ a = -4 $ તો $a^2 + a > 0$ થશે

$a = 3$  અને $a = -4$ બંને લઈ શકાશે. 

અહીં, $a = 3 $ આપેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?
સુરેખ રેખાઓ $tx -2y-3t=0$ અને $x - 2ty+ 3 = 0$ $\left( {t \in R} \right)$ ના છેદબિંદુનો પાથ .....
$\sin \theta - \sqrt 3 \cos \theta $ નો આવર્તમાન મેળવો.
જો  $\sqrt{3}+i=(a+ib)(c+id),$ તો  $\tan^{-1}\frac{b}{a}+\tan^{-1}\frac{d}{c}=$
જો ઉગમબિંદુમાંથી વર્તૂળ $x^{2} + y^{2}- 6x - 8y + 21 = 0$ ના સ્પર્શકો $OA$ અને $OB$ હોય, તો $AB = …….$
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં $x$ ની અયુગ્મ ઘાતાંકના સહગુણકનો સરવાળો મેળવો.
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle C = \angle A$ છે જો આંતરિક ખૂણા $\angle A$ અને $\angle C$ વચ્ચેનો દ્રીભાજક એ બાજુ $AC$ ના મધ્યગાને $3 : 1$ માં છેદે છે  (બિંદુ $B$ થી બાજુ $AC$ par ),તો $cosec \ \frac{B}{2}$ ની કિમત મેળવો 
જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $sin^2\,x + a\, sin\, x + b = 0$ અને $cos^2\,x + c\, cos\, x + d = 0$ ના બીજો હોય તો $sin\,(\alpha + \beta )$ = 
જો રેખા $L$ એ ઉંગમબિંદુથી અને ધન અંત:ખંડો સાથે બનાવેલ લંબની લંબાઈ $4$ એકમ અને રેખા $x + y = 0$ સાથે $60^o$  નો ખૂણો આંતરે તો રેખા $L$ નું સમીકરણ મેળવો. 
પ્રાકૃતિક સંખ્યાઓ $m,n$ માટે જો ${{\left( 1-y \right)}^{m}}{{\left( 1+y \right)}^{n}}=1+{{a}_{1}}y+{{a}_{2}}y^2+.....$ અને${{a}_{1}}={{a}_{2}}=10,$તો$\left( m,n \right)=.............$