Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25.3\,g$ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ને $250\, mL$ દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થતું હોય, તો સોડિયમ આયન $(Na^+)$ અને કાર્બોનેટ આયત $(CO_3^{2-})$ ની મોલર સાંદ્રતા અનુક્રમે ...... થશે. ......$(Na_2CO_3$ નું આણ્વીય દળ $=106\,g \,mol^{-1})$
એક કાર્બોનેટ $(M_2CO_3)$ ના $1\,$ ગ્રામની અધિકતમ $HCl$ સાથે પ્રક્રિયા કરતાં $0.01186\,$ મોલ $CO_2$ ઉત્પન્ન થાય છે. તો $M_2CO_3$ નું મોલર દળ $g\, mol^{-1}$ માં શોધો.
એક વ્યક્તિ ચા ની મીઠાશ વધારવા $1.71$ ગ્રામ સુગર $(C_{12}H_{22}O_{11})$ ઉમેરે છે. કાર્બન પરમાણુની કેટલી સંખ્યા ઉમેરવામાં આવે છે. (સુગરનું અણુભાર $= 342$)