જો એક કણ વધતી ઝડ૫ સાથે સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહ્યો છે, તો નીચેમાંથી શું હોય શકે?
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

If the speed of body is increasing then acceleration is in the direction of velocity.

It may be positive or negative.

If acceleration is in negative direction then acceleration is increasing but in negative side, so it will be called as decreasing.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણ અચળ પ્રવેગથી પ્રથમ $5 \,sec$ માં $10\, m$ અને પછીની $3 \,sec$ માં $10 \,m$ અંતર કાપે છે,તો ત્યાર પછીની $2 sec$ માં તે કેટલા.........$m$ અંતર કાપશે?
    View Solution
  • 2
    અચળ પ્રવેગી ગતિ કરતાં કણ માટે સ્થાન, વેગ અને પ્રવેગનો આલેખ શેના વડે રજૂ કરવામાં આવે?
    View Solution
  • 3
    એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. તો પદાર્થે કાપેલું અંતર($m$ માં) પ્રવેગ અશૂન્ય હોય,તે સમયની વચ્ચે કેટલું થશે?
    View Solution
  • 4
    એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ $(p-1)$ સેકંડમાં $S_1$ અને પ્રથમ $p$ સેકંડમાં $S_2$ સ્થાનાંતર કરે છે. તો $S_1+S_2$ સ્થાનાંતર સમયમાં________કરશે.
    View Solution
  • 5
    $2 \mathrm{~km}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ '$P$ આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં '$S$' બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર. . . . . . . થશે.
    View Solution
  • 6
    $200\, m$ ઊંચાઇના ટાવર પરથી પદાથૅને $20\, m/sec$ વેગથી ઉપર તરફ ફેંકતા જમીન પર કેટલા ........$m/sec$ વેગથી પહોંચે?
    View Solution
  • 7
    ${m_1},{m_2}$ અને ${m_3}$ દળવાળા ત્રણ ભિન્ન પદાર્થોને સમાન બિંદુ $‘O’$ થી ત્રણ અલગ ઘર્ષણરહિત પથ પર પતન કરાવવામાં આવે છે. જમીન પર પહોચતાં ત્રણેય પદાર્થોની ઝડપ નો ગુણોત્તર શું હશે?
    View Solution
  • 8
    પદાર્થ ચલિત ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે, તો નીચેમાંથી શું હોઈ શકે?
    View Solution
  • 9
    એક વ્યક્તિ $x$ અંતર $v _1$ વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં $x$ અંતર $v _2$ વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ $v$ છે, તો $v _1$ અને $v _2$ વચ્ચેનો સંબંધ.
    View Solution
  • 10
    $h$ ઊંચાઇના ટાવર પરથી એક પથ્થરને ઉપરની દિશામાં $V_0$ વેગથી ફેંકતા તે જમીન પર $t_1$ સમયે આવે છે. આ ટાવર પરથી પથ્થરને $V_0$ વેગથી નીચે તરફ ફેંકતા તે $t_2$ સમયે જમીન પર આવે છે. આ ટાવર પરથી પથ્થરને મુકત કરતા તે $t$ સમયે જમીન પર આવે  તો $t=$
    View Solution