MCQ
જો $f\left( x \right) = \left\{ \begin{array}{l}
\max \left\{ {\left| x \right|,{x^2}} \right\},\,\,\,\,\left| x \right| \le 2\\
8 - 2\left| x \right|,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,2 < \left| x \right| \le 4\,\,\,\,
\end{array} \right.$ . જો ગણ $S$ એ બિંદુઓનો ગણ છે કે અંતરાલ  $(-4, 4)$ માં $f$ એ વિકલનીય ન હોય તો $S$ એ  . . . 
  • A
    ખાલી ગણ 
  •  $\left\{ { - 2, - 1,0,1,2} \right\}$
  • C
    $\{-2, -1, 1, 2\}$
  • D
    $\{-2, 2\}$

Answer

Correct option: B.
 $\left\{ { - 2, - 1,0,1,2} \right\}$
b
From the graph we can easily conclude that $f (x)$ is non -derivable at $x = -2,-1,0,1,2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_1^e {\frac{{1 + \log x}}{x}\,dx = } $
વિધેય $f(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}}{{{\left( {{x^2} + {e^{\frac{1}{{2 - x}}}}} \right)}^{ - 1}}}&,&{x \ne 2}\\k&,&{x = 2}\end{array}} \right.$, એ બિંદુ $x = 2$ ની જમણી બાજુએ સતત હોય તો $k$ મેળવો.
$\int\limits_{ - \pi }^\pi {\frac{{{{\cos }^2}x}}{{1 + {a^x}}}\,\,dx,a > 0, = .........} $
ધારો કે $y(x)$ એ વિકલ સમીકરણ $(x\ \log x)\frac{dy}{dx}+y={2}x\ \log x\ (x\geq{1})$ નો ઉકેલ છે તો $y(e)=\ ........$ થાય.
પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોનું વિકલ સમીકરણ મેળવો.
જો આપલે વિધેય $f(x) = x - [x]$ આવર્તીય હોય તો તેનો આવર્તમાન મેળવો.
અહી  $A+2 B=\left[\begin{array}{ccc}1 & 2 & 0 \\ 6 & -3 & 3 \\ -5 & 3 & 1\end{array}\right]$ અને  $2 A - B =\left[\begin{array}{ccc}2 & -1 & 5 \\ 2 & -1 & 6 \\ 0 & 1 & 2\end{array}\right] $ આપેલ છે જો  If $\operatorname{Tr}( A )$ એ શ્રેણિક $A $ ના વિકર્ણો ઘટકોનો સરવાળો દર્શાવે છે તો $\operatorname{Tr}( A )-\operatorname{Tr}( B )$ ની કિમંત મેળવો.
વક્ર $y=x^2, X$-અક્ષ અને રેખા $x=4$ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના રેખા $x=a$ દ્વારા બે સમક્ષેત્ર ભાગ થતાં હોય તો $a$ ____________ છે.
જો રેખાઓ

$ \mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(2+\lambda) \hat{\mathrm{i}}+(1-3 \lambda) \hat{\mathrm{j}}+(3+4 \lambda) \hat{\mathrm{k}}, \lambda \in \mathbb{R} $

$ \mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=2(1+\mu) \hat{\mathrm{i}}+3(1+\mu) \hat{\mathrm{j}}+(5+\mu) \hat{k}, \mu \in \mathbb{R}$

વચ્ચેનું ન્યૂનતમ અંતર $\frac{m}{\sqrt{n}}$ હોય, જ્યાં $\operatorname{gcd}(m, n)=1$, તો $m+n$ નું મૂલ્ય ........... છે.

$\frac{{{d^3}y}}{{d{x^3}}} + 2\,\left[ {1 + \frac{{{d^2}y}}{{d{x^2}}}} \right] = 1$ ના પરિમાણ અને કક્ષા મેળવો.