MCQ
જો $f\left( x \right) = x{e^{x\left( {1 - x} \right)}},\,x \in R$ , તો $f(x)$ એ  . . . 
  • A
    $[-1 /2, 1]$ પર ઘટતું વિધેય છે .
  • B
    $R$ પર ઘટતું વિધેય છે .
  • $[-1 /2, 1]$ પર વધતું વિધેય છે.
  • D
    $R$ પર વધતું વિધેય છે.

Answer

Correct option: C.
$[-1 /2, 1]$ પર વધતું વિધેય છે.
c
$f(x)=x e^{x(1-x)}, x \in R$

$f^{\prime}(x)=e^{x(1-x)}\left[1+x-2 x^{2}\right]$

$=-e^{x(1-x)}\left[2 x^{2}-x-1\right]$

$=-2 e^{x(1-x} \cdot\left[\left(x+\frac{1}{2}\right)(x-1]\right)$

$f^{\prime}(x)=-2 e^{x(1-x)}-A$

where $A=\left(x+\frac{1}{2}\right)(x-1)$

Now, exponential function is always +ve and $f^{\prime}(x)$ will be opposite to the sign of $A$

which is -ve in $\left[-\frac{1}{2}, 1\right]$

Hence, $f^{\prime}(x)$ is +ve in $\left[-\frac{1}{2}, 1\right]$

$\therefore f(x)$ is increasing on $\left[-\frac{1}{2}, 1\right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પેટીમાં $ 15 $ લીલા અને $10 $ પીળા રંગના દડા છે. જો $10$ દડાઓ પુરવણી સહિત એક પછી એક યાર્દચ્છિક રીતે પસંદ કરાવામાં આવે છે , તો પસંદ થયેલ લીલા રંગના દડાની સંખ્યાનું વિચરણ . . . . છે.
જો $\,\overline {{\text{PQ}}} \,$ અને $\overline {PR} \,$ એ $\Delta {\text{PQR}}$ ની બાજુઓ હોય તો $\overline {{\text{PQ}}} \,\,$ અને $\overline {PR} \,\,$ વચ્ચે ખૂણા ના મૂલ્ય માટે ત્રિકોણ નું ક્ષેત્રફળ મહતમ થાય $?$
વિધેય $y = 3\sqrt x - |x - 1|$ સતત $............$ માટે થાય.
જો $\int_{}^{} {\frac{{2x + 3}}{{{x^2} - 5x + 6}}} \;dx = 9\;\ln (x - 3) - 7\ln (x - 2) + A$, તો $A = $
બિંદુ $Q(0,2,-2)$ નું રેખા થી અંતર મેળવો કે જે બિંદુ $\mathrm{P}(5,-4,3)$  માંથી પસાર થાય છે અને રેખાઓ $\overrightarrow{\mathrm{r}}=(-3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{k}})$ $\lambda(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}), \quad \lambda \in \mathbb{R} \quad$ અને $\quad \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{i}}-2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})+$ $\mu(-\hat{i}+3 \hat{j}+2 \hat{\mathrm{k}}), \mu \in \mathbb{R}$ ને લંબ હોય.
જો $\int_0^{\frac{\pi }{2}} {\frac{{\cot \,x}}{{\cot \,x + \cos ec\,x}}} dx = m\left( {\pi  + n} \right)$ હોય તો  $m.n$ મેળવો.
$\int_{}^{} {\frac{{{x^2} + 1}}{{{x^4} - {x^2} + 1}}\;dx = } $
$\int_{}^{} {\frac{{{x^2}}}{{{{(9 - {x^2})}^{3/2}}}}\;dx = } $
જો $y = {e^{(1 + {{\log }_e}x)}}$, તો ${{dy} \over {dx}} = $
$\int_0^{\pi /2} {{{\cos }^2}x\,dx = } $