MCQ
જો $f:R \to R$, તો $f(x) = \;|x|$ એ . . .
  • A
    એક-એક છે અને વ્યાપ્ત નથી
  • B
    એક-એક નથી અને વ્યાપ્ત છે.
  • C
    એક-એક અને વ્યાપ્ત
  • એકપણ નહી.

Answer

Correct option: D.
એકપણ નહી.
d
(d) $f( - 1) = f(1) = 1$;

$\therefore $function is many-one function.

Obviously, $f$ is not onto so $ f$ is neither one-one nor onto.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $f$ અને $g$ એ $f(x) = \frac{x}{{x + 1}},$ $g(x) = \frac{x}{{1 - x}}$ આપવામાં આવેલ હોય, તો $(fog)(x)$ મેળવો.
જો $x = a{\cos ^3}\theta ,y = a{\sin ^3}\theta $, તો $\sqrt {1 + {{\left( {{{dy} \over {dx}}} \right)}^2}} = $
${d \over {dx}}\left( {{{\tan }^{ - 1}}{{\cos x} \over {1 + \sin x}}} \right) = $
જો $\left|\begin{array}{cc}x & 2 \\ 18 & x\end{array}\right|=\left|\begin{array}{cc}6 & 2 \\ 18 & 6\end{array}\right|$હોય, તો x = …………………
ધારો કે,$U1 $ અને  $U_2 $ બે એવા પાત્રો છે જેમાં  $U_1$  એ  $3$  સફેદ અને $2$  લાલ દડા ધરાવે છે અને $U_2 $ એ માત્ર $1$ સફેદ દડો ધરાવે છે. યોગ્ય સિક્કો ઊછાળતા જો હેડ (છાપ) આવે તો $1$ દડો $U_1 $ માંથી યાર્દચ્છિક રીતે લઈ  $U_2$ માં મૂકવો. તેનાથી ઉલટું જો ટેલ (કાંટો) આવે તો $2$ દડા $U_1 $ માંથી યાર્દચ્છિક રીતે લઈ $ U_2$ માં મૂકવો, હવે $1$ દડો યાર્દચ્છિક રીતે $U_2$  માંથી લો  $.U_2$ માંથી લીધેલ દડો સફેદ છે તેમ આપેલ છે. તો સિક્કા પર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય ?
મુખ્ય કિંમત શોધો : $\sec ^{-1}\left(\frac{2}{\sqrt{3}}\right)$
${d \over {dx}}[(1 + {x^2}){\tan ^{ - 1}}x] = $
ધારોકે $A$ અને $B$ એ એવાં $3 \times 3$ શ્રેણિકી છે કે જેથી $A B=I$ અને $|A|=\frac{1}{8}$ થાય. તો $|\operatorname{adj}(B \operatorname{adj}(2 A))|=$
$f(x) = (7-x)^4 (2+x)^5$ ની મહત્તમ કિમત મેળવો. 
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\1&0\end{array}} \right],$ તો ${A^4}$=