MCQ
જો $f(x)$ = $\cos \left( {\pi \left( {\left| x \right| + 2\left[ x \right]} \right)} \right)$ જ્યા $[.]$ એ મહત્તમ પુર્ણાક વિધેય હોય તો  
  • A
    $f(x)$ એ અયુગ્મ કે યુગ્મ વિધેય નથી.
  • B
    $f(x)$ એ આવર્તિય વિધેય નથી.
  • C
    $f(x)$ નો વિસ્તાર $[-1,1]$ છે.
  • $f(x)$ = $|f(x)|$

Answer

Correct option: D.
$f(x)$ = $|f(x)|$
d
$f(x)=\cos (2 \pi[x]+\pi|x|)=\cos (\pi|x|)$

$f(-x)=f(x)$ hence function is even.

It is a periodic function

form graph $f\left( x \right) = f\left| {\left( x \right)} \right|$ is not possible for all $x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{dy}}{{dx}} = \frac{{px + q}}{{ry + s}}$ નું ઉકેલ પરવલય દર્શાવે તો $.............$
$\lambda $ ની $ . .... . . $ કિમત માટે સમીકરણની સંહતિ $2x - y - z = 12, x - 2y + z = - 4, x + y + \lambda z = 4$ ને એકપણ ઉકેલ શકય નથી.
sine અને cosine વિધેયોનાં આલેખો એક બીજાને સંખ્યાબંધ બિંદુઓએ છેદે છે, અને બે ક્રમિક છેદબિંદુઓ વચ્ચે બે આલેખો સમાન ક્ષેત્રફળ $A$ આંતરે છે, તો $A^4 =.........$
એક પ્રતયોગિતામા બાર રમતવીરો $P_1, P_2, P_3,........ P_{12}$ છે અને તેમને છ જોડીમા વહેંચવામા આવે છે દરેક રમતમા વિજેતા જોડીમા રહેલા બે રમતવીરો વચ્ચેની રમતથી નક્કી થાય છે ધારો કે દરેક રમતવીરની ક્ષમતા સરખી છે તો બરાબર $P_1$ અને $P_2$ માંથી એક હારશે.
$x\,dy + y\,dx - \sqrt {1 - {x^2}{y^2}} dx = 0$ નો ઉકેલ મેળવો.
$\left|\begin{array}{cc}\sin x & \cos x \\ \sin x & \sin x\end{array}\right|=\left|\begin{array}{cc}\cos x & \cos x \\ \cos x & \sin x\end{array}\right|, x \in\left(0, \frac{\pi}{2}\right]$ માટે $x=\ldots \ldots \ldots$
$\{(x,y):$${y^2} \le 2x$ અને $y \ge 4x - 1$$\}$ દ્ઘારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. .
જો $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
{{e^t}}&{{e^{ - t}}\,\cos \,t}&{{e^{ - t}}\,\sin \,t}\\
{{e^t}}&{ - {e^{ - t}}\,\cos \, - {e^{ - t}}\,\sin \,t}&{ - {e^{ - t}}\,\sin \,t\, + \,{e^{ - t}}\,\cos \,t}\\
{{e^t}}&{2{e^{ - t}}\,\sin \,t}&{2{e^{ - t}}\,\cos \,t}
\end{array}} \right]$ તો  $A$ એ. . . 
જો $A\,$ અને $B$  ના સ્થાન સદીશો $2\hat i\,\, + \;\,3\hat j\,\, + \;\,4\hat k$ અને $3\hat i\,\, - \;\,4\hat j\,\, - \;\,5\hat k$ હોય , તો $\overline {AB} $ શોધો 
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{xy}}{{{x^2} + {y^2}}}$ નો ઉકેલ મેળવો.