MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{1}{2},\;if\;0 \le x \le \frac{1}{2}\\\frac{1}{3},\;if\;\frac{1}{2} < x \le 1\end{array} \right.$ તો $f$ મેળવો.
  • A
    સંમેય વિધેય
  • B
    ત્રિકોણમિતીય વિધેય
  • સ્ટેપ વિધેય
  • D
    ઘાતાંકીય વિધેય

Answer

Correct option: C.
સ્ટેપ વિધેય
c
(c) Which is step function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f :\{1,3,5, 7, \ldots \ldots . .99\} \rightarrow\{2,4,6,8, \ldots \ldots, 100\}$ પરના એક-એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવો કે જેથી $f(3) \geq f(9) \geq f(15) \geq f(21) \geq \ldots \ldots f(99), \quad$ થાય.
સુરેખ સમીકરણ સંહિતા 

$(\lambda-1) x+(3 \lambda+1) y+2 \lambda z=0$

$(\lambda-1) x+(4 \lambda-2) y+(\lambda+3) z=0$

$2 x+(3 \lambda+1) y+3(\lambda-1) z=0$

ને શુન્યેતર ઉકેલો હોય તો $\lambda$ ની બધી ભિન્ન કિમતોનો સરવાળો શોધો 

A bag contains $8$ balls, whose colours are either white or black. $4$balls are drawn at random without replacement and it was found that $2$ balls are white and other $2$ balls are black. The probability that the bag contains equal number of white and black balls is:
જો  $R= \{(3, 3) (5, 5), (9, 9), (12, 12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)\}$ એ ગણ $A= \{3, 5, 9, 12\}.$ પરનો સંબધ હોય તો $R$ એ . . . . 
વિધેય $f\left( x \right) = x + \frac{4}{x}$ ને $............$
$\int_{\, - 1}^{\,2} {|x|\,dx} =$
વિધાન $-1$ : કોઇ વિધેય $f (x)$ એ યુગ્મ વિધેય છે જ્યા તેના પ્રદેશગણ પર $f (-x) = f (x)$ થાય.

વિધાન $-2$ : $f(x) = \frac{1}{{\sqrt {1 - {x^2}} }} + \left[ {\frac{{{x^2} + x + 1}}{4}} \right]$ , જ્યા $[.]$ એ મહત્તમ વિધેય છે. વિધેય $f(x)$ એ યુગ્મ વિધેય છે.

$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{n}\sum\limits_{r = 1}^{2n} {\frac{r}{{\sqrt {{n^2} + {r^2}} }} =\ ........} $
જો બિંદુઓ $\left( { - 3, - 1,2} \right),\left( {1,4,x} \right)$ અને $\left( { 5, y,8} \right)$ સમરેખ હોય, તો $ x\ $અને$\ y\ $ અનુક્રમે $.......... .$
$x$ ની કઇ કિંમત માટે વિધેય $f\left( x \right) = \frac{x}{2} + \frac{2}{x}$ ની સ્થાનીય ન્યૂનતમ કિંમત $X=$ ......... મળે. .