MCQ
$x^2 + y^2 = 4$ અને $2x^2 + y^2 = 2$ નો સામાન્ય સ્પર્શક :
  • A
    $x + y + 4 = 0$
  • B
    $x - y + 7 = 0$
  • C
    $2x + 3y + 8 = 0$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{\alpha \to \beta } \left[ {\frac{{{{\sin }^2}\alpha - {{\sin }^2}\beta }}{{{\alpha ^2} - {\beta ^2}}}} \right] = $
જો વર્તૂળ  $2(x^2 + y^2) + 3x + 4y - 1 = 0$  નો વ્યાસ $ y = 2x + k$  હોય, તો  k = ……
$\lambda$ ની કઈ વાસ્તવિક સંખ્યાઓ માટે બિંદુ  $P$ ના યામો  $(\lambda , \lambda ^2)$ એવા મળે કે જે રેખાઑ  $x - y = 0 ; x + y - 2 = 0\, અને \,x + 3 = 0$થી બનતા ત્રિકોણની અંદર ન આવે 
વિધાન $-I :$ જો $a, b, c \in R$ અને સમીકરણ $ax^2 + bx + c = 0$ અને $x^2 + 3x + 4 = 0$ સમાન બીજ ધરાવે, તો $\frac{{a\,\, + \,\,c}}{b}= \frac{4}{3}$

વિધાન $-II :$ જો $a'x^2 + b'' x + c''x = 0$ અને $a''x^2 + b'' x + c'' = 0$ ના બંને બીજ $a'/ a''/ = b' / b''/ = c' / c''/$ જ્યાં, $a', a'', b', b'', c', c'', \in R.$

$5$ અવલોકન વાળી માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $8$ છે. જો  $3$ અવલોકનો $1,3,5$ હોય તો  બાકીના બે અવલોકનોનો ઘનનો સરવાળો મેળવો.
જો $n(A^ 2 ) = 25$ હોય, તો $n (A)$ = ..........
જો $\alpha + \beta + \gamma = 2\pi ,$ તો
બિંદુ $ (0, 1) $ માંથી વર્તૂળ $ x^2 + y^2 - 2x + 4y = 0 $ પર દોરેલા સ્પર્શકોના સમીકરણ....
વિધાન $1$: $\mathop \sum \limits_{r = 0}^n \left( {r + 1} \right)\left( {\begin{array}{*{20}{c}}n\\r\end{array}} \right) = \left( {n + 2} \right){2^{n - 1}}$

વિધાન $2$:$\;\mathop \sum \limits_{r = 0}^n \left( {r + 1} \right)\left( {\begin{array}{*{20}{c}}n\\r\end{array}} \right){x^r}\; = {\left( {1 + x} \right)^n} + nx{\left( {1 + x} \right)^{n - 1}}$

જો સંકર સંખ્યા $z$ એવી છે કે જેથી $|z- \frac{6}{z}|=5$ થાય તો $|z|$ ની મહત્તમ કિમત મેળવો