MCQ
જો $f(x)=\log _7\left(\log _3 x\right)$ તો $f^{\prime}(x)=\cdots(x>0)$
  • A
    $\frac{1}{x \log 7 \log 3}$
  • B
    $\frac{1}{x \cdot \log x \cdot \log 7}$
  • C
    $\frac{1}{x \log x \log 7}$
  • D
    $\frac{1}{x \cdot \log x}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એકમ સદિશો $ \ \overrightarrow a \ $ અને $ \ \overrightarrow b \ $ માટે જો $ \ \overrightarrow a + 2\overrightarrow b \ $અને$5\overrightarrow a - 4\overrightarrow b \ $ એકબીજાનેલંબહોય,તો$\left(\overrightarrow{a}\overrightarrow{b}\right)=\ .......$
બે બળોનો સરવાળો $18\, N$ છે અને પરીણામી બળની દિશાએ નાના બળ સાથેે કાટખૂણો બનાવે છે અને તેનુ મૂલ્ય $12\,N$ છે. તો બે બળોના મૂલ્ય મેળવો.
અહી $[t]$ એ મહતમ પૃણાંક વિધેય છે. તો $\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x$ ની કિમંત મેળવો.
${\sin ^{ - 1}}(\sin \,100) + \,{\cos ^{ - 1}}(\cos \,100) + {\tan ^{ - 1}}\,(\tan \,100) + {\cot ^{ - 1}}(\cot \,100)$ ની કિમંત મેળવો.
જો $x > 0,$ માટે, $f(x)=\int_{1}^{x} \frac{\log _{e} t}{(1+t)} d t$ હોય, તો $f(e)+f\left(\frac{1}{e}\right) = ...... .$
$\int\limits_{ - \pi /2}^{\pi /2} {\frac{{dx}}{{\left[ x \right] + \left[ {\sin \,x} \right] + 4}}} $ મેળવો.   ( કે જ્યાં  $[t]$ એ મહતમ પૃણાંક વિધેય છે . )
એક યાદચ્છિક ચલ $X$ નો મધ્યક $E\left( X \right) = 5$ અને પ્રમાણિત વિચલન ${\sigma _X} = 3$ છે, તો $E{\left( {2X + 3} \right)^2} = \ .....$
$p$ ની $. . .$ કિમત માટે વિધેય $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{{({4^x} - 1)}^3}}}{{\sin \frac{x}{p}\log \left[ {1 + \frac{{{x^2}}}{3}} \right]}},\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,12{(\log 4)^3},\,\,x = 0\end{array} \right.$ એ $x = 0$ આગળ સતત થાય.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&1\\2&1&0\\3&2&1\end{array}} \right] $ તો $\det A=$
એક નળાકારની ત્રિજ્યા વધવાનો દર $3 $ મી/સે અને તેની ઊચાઇ ઘટવાનો દર $4$  મી/સે છે. જ્યારે ત્રિજ્યા $4$  મી અને ઊચાઇ $6 $ મી હોય ત્યારે તેના ઘનફળનો બદલાવાનો દર ….. મી$^3/$ સેમી છે.