MCQ
જો $\int_{0}^{1}\frac{dx}{\sqrt{1+x}-\sqrt{x}}=\frac{k\sqrt{2}}{3},$ હોય,તો $k=\ .......$
  • A
    $6$
  • B
    $7$
  • C
    $8$
  • $4$

Answer

Correct option: D.
$4$
$1=\int_{0}^{1}\frac{\sqrt{1+x}+\sqrt{x}}{1}dx$
$=\left[\frac{2}{3}((1+x)^{3/2}+x^{3/2})\right]_0^1$
$=\frac{2}{3}[2\sqrt{2}+1-1]=\frac{4\sqrt{2}}{3}.$ ને $\frac{k\sqrt{2}}{3}$ સાથે સરખાવતા,
$\therefore k=4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\begin{vmatrix}a&a+b&a+b+c\\3a&4a+3b&5a+4b+3c\\6a&9a+6b&11a+9b+6c\end{vmatrix}=.......$
${f}(x) = \frac{1}{{4{x^2} + 2x + 1}}\,\,\,$ ની મહતમ કિમત ..... છે. 

 

જો $\mathrm{x, y ,z}$ શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો $\mathrm{A}=\left[\begin{array}{lll}x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક ............... .
$\int_{1 / 4}^{3 / 4} \cos \left(2 \cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{1+\mathrm{x}}}\right) \mathrm{dx}$=...................... 
ત્રિકોણ $ABC$ ની અંદર આવેલ સમાંતરબાજુ ચતુષ્કોણનુ મહત્તમ ક્ષેત્રફળ મેળવો. (જ્યા $A$ એ પણ સમાંતરબાજુ ચતુષ્કોણનુ શિરોબિંદુ છે)

 

જો $\alpha ,\beta \ne 0$ અને $f\left( n \right) = {\alpha ^n} + {\beta ^n}$ તથા $\left| {\begin{array}{*{20}{c}}3&{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}\\{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}\\{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}&{1 + f\left( 4 \right)}\end{array}} \right|\; = K{\left( {1 - \alpha } \right)^2}$ ${\left( {1 - \beta } \right)^2}{\left( {\alpha - \beta } \right)^2}$ ,તો $K=$ . . . . . .
આપેલ પૈકી . . . . માટે આદેશ ${x^2} = t$ લઇ શકાય.
ધારોકે $\vec{a}=\hat{i}+\alpha \hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\alpha \hat{j}+\hat{k} \cdot$ છે. જેની પાસ પાસેની બાજુઓ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વડે દર્શાવેલ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું નું ક્ષેત્રફળ $8 \sqrt{3}$ ચો. એકમ હોય, તો તે $\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }$ ....... .
સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $x-y+z=4$ ; $2 x+y-3 z=0$ ; $x+y+z=2$
રેખા $3 y-2 z-1=0=3 x-z+4$ નું બિંદુ $(2,-1,6)$ થી અંતર મેળવો.