Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2{X_{\left( g \right)}} + {Y_{\left( g \right)}} \rightleftharpoons 2{Z_{\left( g \right)}}\,\, + 80\,kcal$ પ્રક્રિયા માટે તાપમાન અને દબાણની કઇ પરિસ્થિતિ સંતુલને વધુ $Z$ આપશે ?
$1\,d{m^3}$ કદના પાત્રમાં $1$ મોલ $N_2$ અને $2$ મોલ $H_2$ લઇ પ્રક્રિયા કરવામાં આવે છે. જો સંતુલને $0.8$ મોલ $NH_3$ પ્રાપ્ત થાય, તો પાત્રમાં $H_2$ ની સાંદ્રતા ..........$mol$ થશે.
પ્રક્રિયા ${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \rightleftharpoons 2H{I_{\left( g \right)}}$ માટે સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.
$A + 2B $$\rightleftharpoons$$ 2C + D$, પ્રક્રિયા માટે $A$ નો પ્રારંભિક સાંદ્રતા $a$ અને $B$ ની $A$ કરતા $1.5$ ગણી છે. સંતુલને $A $ અને $D$ ની સાંદ્રતા સમાન હોય તો સંતુલને $B$ ની સાંદ્રતા કેટલી હશે ?