Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $A\, \& \,B$ એ $3$ કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે કે જેથી $A + B = I$ $\&$ $A^{-1} + B^{-1} = 2I,$ તો $|adj(4AB)|$ મેળવો. (કે જ્યાં $adj(A)$ એ $A$ નો સહ-અવયજ શ્રેણિક છે.)
જો $A$ એ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે કે જેથી $A + B = \left[ {\begin{array}{*{20}{c}}
2&3\\
5&{ - 1}
\end{array}} \right]$ , તો $AB$ મેળવો.
જો $\alpha$ એ સમીકરણ $x^{2}+x+1=0$ ના બીજ છે અને શ્રેણિક $A=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{ccc}{1} & {1} & {1} \\ {1} & {\alpha} & {\alpha^{2}} \\ {1} & {\alpha^{2}} & {\alpha^{4}}\end{array}\right],$ આપેલ હોય તો શ્રેણિક $\mathrm{A}^{31}$ મેળવો.