જો $M$ દળ ના ગ્રહ ની ફરતે એક $m$ દળનો અને $r$ ત્રિજ્યા ની કક્ષામાં ઉપગ્રહ ફરતો હોય તો તે ઉપગ્રહનો વેગ કેટલો થાય?
  • A${v^2} = g\frac{M}{r}$
  • B${v^2} = \frac{{GMm}}{r}$
  • C$v = \frac{{GM}}{r}$
  • D${v^2} = \frac{{GM}}{r}$
Medium
Download our app for free and get startedPlay store
d
(d) Given, \(M\) is mass of planet, \(m\) is mass of satellite, \(r\) is radius of orbit.

Let, \(v\) be velocity of the satellite

Now, for the satellite to revolve in the orbit the centripetal force must be balanced by gravitational force i.e.,

\(F_{c}=F_{g} \rightarrow(1)\)

we know that,

\(F_{c}=\frac{m v^{2}}{r}\) and \(F_{g}=G M m r^{2}\)

substituting these values in \((1)\)

\(\frac{m v^{2}}{r}=\frac{G M m}{r^{2}}\)

After solving this equation we get

\(v^{2}=\frac{G M}{r}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે $36000 \,km$ ની ત્રિજયાની કક્ષામાં ફરે છે તો પૃથ્વીની સપાટીથી થોડાક સો $km$ ની કક્ષામાં ફરતા ઉપગ્રહનો આવર્તકાળ  ....... $hours$ થાય . $({R_{{\rm{Earth}}}} = 6400\,km)$
    View Solution
  • 2
    $2 \times 10^4\,kg$ વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. $\left(\right.$ જો $g =10\,m / s ^2$ અને પૃથ્વી ની ત્રિજ્યા $\left.=6400\,km \right)$
    View Solution
  • 3
    જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)
    View Solution
  • 5
    જો ભ્રમણ કરતાં ઉપગ્રહની ત્રિજ્યા ઘટાડવામાં આવે, તો તેની ગતિ ઊર્જા .........
    View Solution
  • 6
    જો બે બિંદુુવત્ પદાર્થોના દળો ત્રણ ગણા અને તેમની વચ્ચેનું અંતર બે ગણું કરવામાં આવે, તો તેમની વચ્ચેનું આકર્ષણનું ગુરુત્વાકર્ષણ બળ ......... હશે ?
    View Solution
  • 7
    ઉપગ્રહનો કક્ષીય વેગ કોના પર આધાર રાખે નહીં ?
    View Solution
  • 8
    જ્યારે પદાર્થ ને વિષુવવૃત થી ધ્રુવ પર લઈ જતા તેનું વજન
    View Solution
  • 9
    સ્ટીલના અને લાકડાના દડાને $h$ ઊંચાઈ થી શૂન્યાવકાશ માથી મુક્ત કરવામાં આવે તો બંનેને જમીન પહોચવા લાગતો સમય...
    View Solution
  • 10
    પદાર્થને એક ગ્રહ પરથી એવી રીતે ફેક્વામાં આવે કે જેથી તે પાછો સપાટી પર આવે નહીં તેના માટે જરૂરી ન્યૂનતમ વેગ કેટલો હોવો જોઈએ? $($ ગ્રહ ની ત્રિજ્યા $6.4 \times {10^6}m,\,\,g = 9.8\,m/se{c^2})$
    View Solution