MCQ
જો $n(A^3) = 8$ અને $(1, 1, 2) \in A^3$ તો $A$ = ......
  • A
    $A = \left\{1, 2, 3\right\}$
  • $A = \left\{1, 2\right\}$
  • C
    $A = \left\{1, 3\right\}$
  • D
    $A = \left\{1, 8\right\}$

Answer

Correct option: B.
$A = \left\{1, 2\right\}$
B

$n(A^3) = 8 \Rightarrow [n(A)]^3 = 8$

$\Rightarrow n(A) = 2$

હવે ,$(1,1,2) \in A^3$ $\Rightarrow 1,2 \in A $

$\therefore A = \left\{1,2\right\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $tanx\,  -\,  x = 0$ ના ન્યૂનતમ ધન બીજ ............ અંતરાલ માં છે 
જો ${T_0},{T_1},{T_2},....{T_n}$ એ ${(x + a)^n}$ ના વિસ્તરણના પદો હોય તો ${({T_0} - {T_2} + {T_4} - ....)^2}$ $ + {({T_1} - {T_3} + {T_5} - ....)^2} = $
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+\left( 1-\lambda \right)x+\lambda y+5={0}$ ની ત્રિજ્યા $5$ કરતાં વધારે ન હોય, તો મહત્તમ $\lambda =......,\lambda \in N$
બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?
$\frac{{\cos A}}{{1 - \sin A}} = $
જો $x _{ i }(1 \leq i \leq 10)$ એ $X$ ના કોઈ પણ દસ ચલ અવલોકનો છે. જો $\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)=3$ અને $\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)^{2}=9$ જ્યાં $0 \neq p \in R ,$ હોય તો આ બધા અવલોકનોનો પ્રમાણિત વિચલન મેળવો.
જો $A, B, C, D, E$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દકોષ મુજબ ગોઠવવામાં આવે તો શબ્દ  $DEBAC$ નો ક્રમ મેળવો 
દ્રીપદી  $\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણમાં જો અચળ પદ $180$ હોય તો $r$ ની કિમંત મેળવો.
બિંદુ$\left( {\frac{1}{{\sqrt 2 }},\,\frac{1}{{\sqrt 2 }}} \right)$ માંથી વર્તૂળ $x^2 + y^2 = 9$ ના અભિલબનું સમીકરણ....