જો ઓબ્જિેકિટવ લેન્સની કેન્દ્રલંબાઇ વધારવામાં આવે, તો .... 
  • A
    માઇક્રોસ્કોપની મોટવણી વધે, પરંતુ ટેલીસ્કોપની મોટવણી ધટે.
  • B
    માઇક્રોસ્કોપની અને ટેલીસ્કોપની મોટવણી વધે.
  • C
    માઇક્રોસ્કોપની અને ટેલીસ્કોપની મોટવણી ધટે.
  • D
    માઇક્રોસ્કોપની મોટવણી ધટે, પરંતુ ટેલીસ્કોપની મોટવણી વધે.
AIPMT 2014, Easy
Download our app for free and get startedPlay store
d
Magnifying power of a microscope,

\(m=\left(\frac{L}{f_{o}}\right)\left(\frac{D}{f_{e}}\right)\)

where \(f_{o}\) and \(f_{e}\) are the focal lengths of the objective and eyepiece respéctively and \(L\) is the distance between their focal points and \(D\) is the least distance of distinct vision.

If \(f_{o}\) increases, then \(m\) will decrease. 

Magnifying power of a telescope, \(m=\frac{f_{o}}{f_{e}}\)

where \(f_{o}\) and \(f_{e}\) are the focal lengths of the objective and eyepiece respectively.

If \(f_0\), increases, then \(m\) will increase,

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બહિર્ગોળ સપાટી ધરાવતા $1.6$ વક્રીભવનાંકના માધ્યમમાં ધ્રુવથી $12\, cm$ અંતરે બિંદુુગત વસ્તુ છે. વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબું સ્થાન શોધો.
    View Solution
  • 2
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution
  • 3
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution
  • 4
    વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 5
    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
    View Solution
  • 6
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 7
    પાણી અને કાંચના ક્રાંતિકકોણ માટે નીચે પૈકી કયું સાચું છે?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં કિરણ માત્ર $CD$ બાજુ પરથી બહાર નીકળવા માટે ${\alpha _{max}} (n_1>n_2) $ કેટલો થાય?
    View Solution
  • 9
    વિચલનકોણ ($\delta$) અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ ત્રિકોણાકાર પ્રિઝમ માટે કેવી રીતે દર્શાવેલો છે?
    View Solution
  • 10
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution