MCQ
જો $P(A) =\frac{1}{2}, P(B) = 0$ હોય, તો $ P (A | B) = …………$
  • A
    $0$
  • B
    $\frac{1}{2}$
  • અવ્યાખ્યાયિત
  • D
    $1$

Answer

Correct option: C.
અવ્યાખ્યાયિત
$P ( A \mid B )=\frac{P(A \cap B)}{P(B)}$
$=\frac{P(A \cap B)}{0}$
$\therefore P(A | B) =$ અવ્યાખ્યાયિત છે.
$\therefore$ વિકલ્પ $(C) $ આવે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y(\theta)=\frac{2 \cos \theta+\cos 2 \theta}{\cos 3 \theta+4 \cos 2 \theta+5 \cos \theta+2}$ તો  $\theta=\frac{\pi}{2},$ પાસે  $y^{\prime \prime}+y^{\prime}+y$ =.................. 
$\Delta \text{ABC}\ $ માટે $\ \overrightarrow {AB} = 3\hat i + 4\hat k\ $ અને $\ \overrightarrow {AC} = 5\hat i - 2\hat j + 4\hat k$ હોય,તો $\ A\ $ થી $\ \overline {BC}\ $ પરથી મધ્યગાની લંબાઈ $..........$ છે.
જો $y = {\tan ^{ - 1}}{{4x} \over {1 + 5{x^2}}} + {\tan ^{ - 1}}{{2 + 3x} \over {3 - 2x}}$, તો ${{dy} \over {dx}} = $
એક કણનું $t$  સમયે સ્થાનાંતર $x$  છે, જ્યાં $x = t^4 - kt^3$  જો $t = 2 $ સમયે કણનો વેગ મહત્તમ હોય, તો $k =$ ..........
જો $ y $ એ $x$ નું ગૂઢ વિધેય હોય કે જે ${x^{2x}} - 2{x^x}\cot y - 1 = 0$ ના સ્વરૂપમાં આપેલ છે તો $y'\left( 1 \right)$ મેળવો.
જો $x = a\sin 2\theta (1 + \cos 2\theta ),y = b\cos 2\theta (1 - \cos 2\theta )$, તો ${{dy} \over {dx}} = $
$\int_{}^{} {\frac{{\cos 2x - \cos 2\alpha }}{{\cos x - \cos \alpha }}} dx = $
${\sin ^{ - 1}}x$ નું ${\cos ^{ - 1}}\sqrt {1 - {x^2}} $ ની સાપેક્ષે વિકલન મેળવો.
$\int_{\,1}^{\,3} {(x - 1)(x - 2)(x - 3)dx = } $
જો $\vec a \,$ અને $\vec b \,$ એ અસમરેખ સદીશો છે તો $\alpha $ ની  . . .  કિમંત માટે સદીશો $\vec u  = \left( {\alpha  - 2} \right)\vec a \, + \vec b $ અને $\,\vec v  = \left( {2 + 3\alpha } \right)\vec a \, - 3\vec b $ એ સમરેખ થાય.