MCQ
જો $ P(AB) = P(A) P(B),P(A/B) = 1/4$  અને  $P(B/A) = 1/3$  હોય, તો.....
  • A
    $P(AB)\,\, = \,\,\frac{1}{6}$
  • B
    $P({A' }{B' })\,\, = \,\,\frac{1}{6}$
  • C
    $P(AB) = \,\,\frac{1}{{12}}$
  • D
    $P({A' }{B' })\,\, = \,\,\frac{1}{{12}}$

Answer

$P(AB) = P(A).P(B) ⇒(A $ અને  $ B$  નિરપેક્ષ ઘટનાઓ છે)

અહિ ${\text{, }}P\left( {\frac{A}{B}} \right)\,\, = \,\,\frac{1}{4}\,\, = \,\,P(A)$

$P\left( {\frac{B}{A}} \right)\,\, = \,\,\frac{1}{3}\,\, = \,\,P(B)\,\, \Rightarrow \,P(AB)\,\, = \,\,\frac{1}{4}.\frac{1}{3}\,\, = \,\,\frac{1}{{12}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિદ્યાર્થી $\text{I,II,III}$ એમ ત્રણ પરીક્ષા આપી રહ્યો છે. જો તે પરીક્ષા $\text{I}$ અને $\text{II}$ અથવા પરીક્ષા $I$ અને $\text{III}$ માં પાસ થાય તો તે પાસ થયો છે તેમ કહેવાય. પરીક્ષા $\text{I,II}$ અને $\text{III}$ માં પાસ થવાની સંભાવના અનુક્રમે $p,q$ અને $\frac{1}{2}$ છે તથા વિદ્યાર્થીની પાસ થવાની સંભાવના $\frac{1}{2}$ હોય તો $....... .$
${{{d^{20}}y} \over {d{x^{20}}}}(2\cos x\cos 3x)$=
$\left\{(x, y): y^2 \leq 2 x\right.$ અને $\left.y \geq 4 x-1\right\}$ દ્વારા મળતા પ્રદેશ નું ક્ષેત્રફળ ............. છે. 
$f: R \rightarrow R , f(x)=4 x+3$ દ્વારા વ્યાખ્યાયિત છે. $f^{-1}(x)=$ _________.
$f(x) = {\log _5}({\log _7}x)$ નું $x > 7$ આગળ વિકલન મેળવો.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{3x - 8}&3&3\\3&{3x - 8}&3\\3&3&{3x - 8}\end{array}\,} \right| = 0,$ તો $x$ ની કિમત મેળવો.
જો વિકલ સમીકરણ $\frac{d y}{d x}+e^{x}\left(x^{2}-2\right) y=\left(x^{2}-2 x\right)\left(x^{2}-2\right) e^{2 x}$ નો ઉકેલ $y(0)=0$ નું સમાધાન કરે,તો $y(2)$ નું મૂલ્ય$\dots\dots\dots$છે.
વિધેય $3\sin x - 4{\sin ^3}x $ એ . . . . મહતમ અંતરાલ માટે વધતું બને છે .
જો $xy + x.{e^{ - y}} + y.{e^x} = {x^2}$ માટે $\frac{{dy}}{{dx}} = - \left( {\frac{{A + y + {e^{ - y}} - 2x}}{{B + {e^x} + x}}} \right)$ તો $A + B =\ ..........$
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{1 + {y^2}}}{{1 + {x^2}}}$ નો ઉકેલ મેળવો.