MCQ
વિધેય $3\sin x - 4{\sin ^3}x $ એ . . . . મહતમ અંતરાલ માટે વધતું બને છે .
  • ${\pi \over 3}$
  • B
    ${\pi \over 2}$
  • C
    ${{3\pi } \over 2}$
  • D
    $\pi $

Answer

Correct option: A.
${\pi \over 3}$
(a) $3\sin x - 4{\sin ^3}x = \sin 3x$

It is increasing, when $ - \pi /2 \le 3x \le \pi /2$

$i.e.,$ $ - \pi /6 \le x \le \pi /6$.

$\therefore$ The length of interval $= \left| {\,\frac{\pi }{6} - \left( { - \frac{\pi }{6}} \right)\,} \right|\, = \,\frac{\pi }{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\overrightarrow{x}+\overrightarrow{y}+\overrightarrow{z}$ એ ત્રિકોણનાં શિરોબિંદુઓના સ્થાનસદિશ દર્શાવે છે. આ ત્રિકોણનું ૫રિકેન્દ્ર ઊગમબિંદુ હોય , તો લંબકેન્દ્ર $........$ થાય.
જો ત્રણ સદીશો $\vec a\, = \,\hat i\, + \,\hat j\, + \,\sqrt 2 \hat k,\,\,\vec b\, = \,{b_1}\hat i\, + \,{b_2}\hat j\, + \sqrt 2 \hat k$ અને $\vec c\, = \,5\hat i\, + \,\hat j + \sqrt 2 \hat k$ છે કે જેથી  $\vec b$ નો $\vec a$ પરનો પ્રક્ષેપ $\vec a$ છે . જો $\vec a\, + \vec b$ એ $\vec c$ ને લંબ હોય તો $\left| {\vec b} \right|$ મેળવો.
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0$ નો ઉકેલ $y ( x )$  હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .
ધારો કે $m,n > 0$ માટે $\alpha(m, n)=\int \limits_0^2 t^m(1+3 t)^n d t$. જો $11 \alpha(10,6)+18 \alpha(11,5)=p(14)^6$ હોય,તો $p=...........$.
$\int_{\,0}^{\,1} {\,\frac{{dx}}{{x + \sqrt {1 - {x^2}} }}}  =$
અહી $A$ એ વક્ર $y=x|x-3|$ અને  $x$-અક્ષ અને $x=-1$ અને $x=2$  વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો $12\,A$ ની કિમંત $...........$ મેળવો.
સમતલ $3x + 4y - 6z = 12$ માટે $ ........ .$
$\int_0^1 {{e^{2\,{\rm{In}}\,x}}\,dx} = $
$\int_{}^{} {\frac{{dx}}{{x({x^5} + 1)}}} = $
$10 $ ના બે ભાગ એવા છે કે પહેલા ભાગના બે ગણા સાથે બીજા ભાગના વર્ગનો સરવાળો ન્યૂનત્તમ થાય છે તો તે ભાગ .....