MCQ
જો $\phi (x) = {x^2} + 1$ અને $\psi (x) = {3^x}$, તો $\phi \{ \psi (x)\} $ અને $\psi \{ \phi (x)\} = $
  • A
    ${3^{2x + 1}},\;{3^{{x^2} + 1}}$
  • B
    ${3^{2x + 1}},\;{3^{{x^2}}} + 1$
  • ${3^{2x}} + 1,\;{3^{{x^2} + 1}}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
${3^{2x}} + 1,\;{3^{{x^2} + 1}}$
(c) $\phi \,\left\{ {\psi \,(x)\,} \right\} = \phi \,({3^x}) = {({3^x})^2} + 1 = {3^{2x}} + 1$

and $\psi \,\left\{ {\phi \,(x)\,} \right\} = \psi \,({x^2} + 1) = {3^{{x^2} + 1}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , 0< x <\frac{\pi}{2}$ અને $y \left(\frac{\pi}{3}\right)= 0 , $ હોય તો  $y(x)$ ની મહતમ કિમંત મેળવો.
$\int_{1}^{3}\left[ x ^{2}-2 x -2\right] dx$ નું મૂલ્ય ....... છે, જ્યાં $[x]$ એ $x$ કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે.
$00,01,02,…,49$ ક્રંમાંક ધરાવતી $50 $ ટિકિટમાંથી એક ટિકિટ યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે.જો પસંદ થયેલ ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર શૂન્ય હોેય ત્યારે સરવાળો $8$ થાય તેની સંભાવના મેળવો.
શિરોલંબ ન હોય તેવી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ $.............$ છે.
જો વિધેય $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ  $f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.$ અને  $g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.$ દ્વારા વ્યાખ્યાયિત છે તો $R$ માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં $(fog)( x )$ એ વિકલનીય  ન હોય.
$x$ ની .. . કિમત માટે વિધેય $f(x) = {x^2} - 2x$ એ ઘટતું વિધેય છે .
જો $|\vec{a}|=1,|\vec{b}|=2$ તથા $\vec{a} \cdot \vec{b}=-1$ હોય તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો ____________ થાય.
ધારોકે $\quad P=\left[\begin{array}{cc}\frac{\sqrt{3}}{2} & \frac{1}{2} \\ -\frac{1}{2} & \frac{\sqrt{3}}{2}\end{array}\right], A=\left[\begin{array}{ll}1 & 1 \\ 0 & 1\end{array}\right]$ અને $Q=P Q P^{ T }$. If $P ^{ T } Q ^{2007} P =\left[\begin{array}{ll} a & b \\ c & d \end{array}\right]$ હોય,તો $2a+b-3c-4d=..............$
જો $\int_0^1 {{e^{{x^2}}}(x - \alpha )\,dx = 0,} $ તો
$\sum\limits_{r = 1}^\infty  {{{\tan }^{ - 1}}\left( {\frac{3}{{{r^2} - r + 9}}} \right)} $ મેળવો.