| $Cl_2(g) \rightarrow 2Cl(g),$ | $242.3\,kJ\,mol^{-1}$ |
| $I_2(g) \rightarrow 2I(g),$ | $151.0\,kJ\,mol^{-1}$ |
| $ICl(g) \rightarrow I(g)+Cl(g),$ | $211.3\,kJ\,mol^{-1}$ |
| $I_2(s) \rightarrow I_2(g),$ | $62.76\,kJ\,mol^{-1}$ |
જો આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય તો $ICl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી ................. $\mathrm{kJ\,mol}^{-1}$ જણાવો.
પ્રવાહી $\rightleftharpoons $ બાષ્પ
નીચના પૈકી કયો સંબંધ સાચો છે?
જો $C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}$ હોય તો $\Delta U$ અને $\Delta pV$ ગણો. $(R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})$