Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $2$ મોલ $C_2H_6$ સંપૂર્ણ પણે સળગી $3129\, kJ$ ઉષ્મા છૂટી પાડે છે. તો $C_2H_6$ ની નિર્માણ ઉષ્મા .....$J$ થશે. $CO_2$ અને $H_2O$ ની $\Delta \,Hf$ અનુક્રમે $-395$ અને $-286 \,kJ$ છે.
$300\,K$ પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે $1406\,kJ\,mol ^{-1}$ છે.$C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )$ સંતુલને પહોંચવા માટે જરૂરી $T \Delta S$ નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) $(-).........\,kJ$.
$100\,^oC$ તાપમાને પ્રવાહી પાણીના બાષ્પમાં રૂપાંતર સાથે સંકળાયેલ એન્થાલ્પી/ફેરફાર $40.8\, kJ\, mol^{-1}$ છે. તો આ પ્રકમ માટે એન્ટ્રોપી ફેરફાર ....$J\,{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ થશે.
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
$XY, X_2$ અને $Y_2$ (બધા દ્રીપરમાણ્વિય અણુઓ) ની બંધવિયોજન ઊર્જા $1:1 : 0.5$ ગુણોતરમાં છે. અને $XY$ ની સર્જનઉષ્મા $(\Delta _fH)$ $-200 \,kJ\, mol^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા કેટલા ......$kJ\,mo{l^{ - 1}}$ થશે ?