Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ દબાણે પાણીની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય $75\,J\,K^{-1} \, mol^{-1}$ છે. પાણીનું મુક્ત પ્રસારણ થતું હોય ત્યારે $100$ ગ્રામ પાણીને $1\,KJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ......$K$
$Image$ એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂઆત કરીને ચક્રિય સ્થાનાંતર કરે છે અને ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરેલા પથ $\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A}$ દૃવારા તે જ બિંદુ પર પાછો ફરે છે. આ પ્રક્રમમાં થયેલ કુલ કાર્ય ____________$\mathrm{J}$ છે.
$CO_{2(g)} $ અને $CaO_{(s)}$ ના નિર્માણની એન્થાલ્પી અનુક્રમે $-94.0 \,KJ$ અને ${-1}52 \,KJ$ છે. અને પ્રક્રિયાની એન્થાલ્પી તો $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}\,\, 42 \,KJ$ છે. તો$ CaCO_{3(s)}$ ના નિર્માણની એન્થાલ્પી ............... $\mathrm{kJ}$
કોષના પ્રમાણિત $e.m.f.$ માં એક ઈલેક્ટ્રોનના પરિવર્તનથી $25°$ સે. એ$ 0.591\, V$ જોવા મળે છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થાય?$ (F = 96500 C mol^{-1}; R = 8.314 JK^{-1} mol^{-1} )$