$t = \frac{{{{[R]}_o} - {{[R]}_t}}}{K}$ સૂત્ર મુજબ $t = \frac{{a - o}}{K}$
$( 100\%$ પ્રક્રિયા પૂર્ણ થાય છે. $\,\therefore \,\,{[R]_t} = \,\,0)\,\,\therefore \,\,t = \frac{a}{K}$
$\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}$
$\text { rate }=\mathrm{k}[\mathrm{A}]^{1 / 2}[\mathrm{~B}]^{1 / 2}$
$A$ અને $B$ એમ દરેક ની સાદ્રતા $1 M$ લઇ ને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો વેગ અયળાંક ($k$) એ $4.6 \times 10^{-2} \mathrm{~s}^{-1}$, હોય તો $A$ ને $0.1 \mathrm{M}$ થવા માટે જરૂરી સમય .................. sec છે. (નજીક નો પૂર્ણાંક)
$A$. શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે.
$B$. રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી.
$C$. એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે.
$D$. શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે $mol\,L ^{-1}\,s ^{-1}$ અને $mol ^{-1}\,L$ $s^{-1}$ છે.