\(t = \frac{{{{[R]}_o} - {{[R]}_t}}}{K}\) સૂત્ર મુજબ \(t = \frac{{a - o}}{K}\)
\(( 100\%\) પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(\,\therefore \,\,{[R]_t} = \,\,0)\,\,\therefore \,\,t = \frac{a}{K}\)
જો સંયોજન $[B]$નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને $70 \,mins$ પછી $[A]$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ $x \times 10^{-6}\, s ^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં $.....$ છે.