જો સંયોજન $[B]$નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને $70 \,mins$ પછી $[A]$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ $x \times 10^{-6}\, s ^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં $.....$ છે.
\(=\frac{6930}{7 \times 6} \times 10^{-6}\)
\(=165 \times 10^{-6}\,s ^{-1}\)
$(i)\,\,$ફક્ત $A$ ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે.
$(ii)\,\,$$A$ અને $B$ બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના દરમાં $8$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે.
આ પ્રક્રિયાનો દર નીચે પ્રમાણે છે.
પ્રયોગ | $\frac{[ X ]}{ mol \;L ^{-1}}$ | $\frac{[ Y ]}{ mol\; L ^{-1}}$ | $\frac{\text { Initial rate }}{ mol\; L ^{-1}\; min ^{-1}}$ |
$I$ | $0.1$ | $0.1$ | $2 \times 10^{-3}$ |
$II$ | $.2$ | $0.2$ | $4 \times 10^{-3}$ |
$III$ | $0.4$ | $0.4$ | $M \times 10^{-3}$ |
$IV$ | $0.1$ | $0.2$ | $2 \times 10^{-3}$ |
$M$ મૂલ્યનો સંખ્યાત્મક ગુણોત્તર $........$ છે. (નજીકનો પૂર્ણાંક)
$\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})$
$23 \mathrm\ {sec}$ પછી જો વાયુઆનું કુલ દબાણ $200\ torr$ મળી આવેલ હોય અને ખુબજ લાંબા સમય બાદ $A$ નાં સંપૂર્ણ વિધટન પર $300\ torr$ મળી આવેલ હોય તો આપેલ પ્રક્રિયા નો વેગ અચળાંક ......... $\times 10^{-2} \mathrm{~s}^{-1}$ છે. [આપેલ : $\left.\log _{10}(2)=0.301\right]$