જો પૃથ્વી નું દળ $M $, ત્રિજ્યા $R$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ હોય તો $1\, kg$ દળ ના પદાર્થ ને અનંત અંતરે લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
  • A$\sqrt {\frac{{GM}}{{2R}}} $
  • B$\frac{{GM}}{R}$
  • C$\sqrt {\frac{{2GM}}{R}} $
  • D$\frac{{GM}}{{2R}}$
Easy
Download our app for free and get startedPlay store
b
(b) Potential energy of the \(1 \,kg\) mass which is placed at the earth surface = \( - \frac{{GM}}{R}\)

its potential energy at infinite \(= 0\)

Work done = change in potential energy = \(\frac{{GM}}{R}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઉપગ્રહની પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા $R$ ની સરખામણીમાં ઓછી હોય તો ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં $h < < R$ અને $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.
    View Solution
  • 4
    વ્યસ્ત વર્ગના ક્ષેત્રના નિયમ અનુસાર પદાર્થને $r$ ત્રિજયની ક્ક્ષમાં $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય $T$ હોય તો નીચેનામાથી શું સાચું છે ?
    View Solution
  • 5
    એક નવા ગ્રહનો વિચાર કરો, જેની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, પરંતુ તેનો આકાર પૃથ્વી કરતાં ત્રણ ગણો મોટો છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે, તો નવા ગ્રહની સપાટી પર $g'$ હોય, તો 
    View Solution
  • 6
    $10\, g$ દળનો એક કણ $100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ના નિયમિત ગોલક ની સપાટી પર રાખેલો છે. તો કણને ગોળાથી દૂર લઈ જવા માટે તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય કેટલું હશે? ($G = 6.67 \times 10^{-11}\, Nm^2 / kg^2$)
    View Solution
  • 7
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $1000$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $10$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​  થાય.
    View Solution
  • 8
    પૃથ્વી પર $h$ ઊંચાઇ પરથી પદાર્થને મુકત કરતાં જમીન પર આવતા લાગતો સમય $t$ હોય,તો ચંદ્ર પર $h$ ઊંચાઇ પરથી પદાર્થને મુકત કરતાં જમીન પર આવતા કેટલો સમય લાગે?
    View Solution
  • 9
    $60\,g$ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે $3.0\, N$ ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $........N/kg$ હશે.
    View Solution
  • 10
    નીચે બે વિદ્યાનો આપેલા છે.

    વિધાન $I$ : ગુત્વાકર્ષણનો નિયમ, કોઈપણ આકાર અને કદનાં, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જોડ માટે સાચો છે.

    વિધાન $II$ : વ્યક્તિ જ્યારે પૃથ્વીના કેન્દ્ર આગળ હોય ત્યારે તેનું વજન શૂન્ય થશે.

    ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, આપેલા વિક્લોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution